Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 33
________________ દેવકી કે સંશયનિવૃતિ કે લિયે ઉનકે પ્રતિ ભગવાન કા વચન આજે એ છ અનગારાને જોઇને તારા હૃદયમાં આ પ્રકારના વિકલ્પ પેદા થયા કે મને પેલાસપુર નગરમાં અતિમુકત ( એવન્તા ) અનગારે આ પ્રકારે કહ્યું હતું—‘હું દેવકી ! તુ આકાર, વય અને કાન્તિ આદિથી સરખાં, નળખૈર જેવા સુંદર આઠે પુત્રાને જન્મ આપશે. એવા પુત્રાની માતા આ ભરતક્ષેત્રમાં ખીજી કોઈ થશે નહિ.” પરન્તુ ખીજી માતાએ પણ અતિમુકતે કહેલાં લક્ષણૢાવાળા પુત્રાને જન્મ આપ્યા છે. અતિમુકત અનગારનાં વચન અસત્ય કેમ થયાં ? આ શંકાને અડુત અરિષ્ટનેમિની પાસે જઇ દૂર કરીશ. એમ મનમાં વિચારીને રથ પર ચડીને પેાતાને ઘેરથી નીકળી મારી પાસે તુ આવી છે. કેમ દેવકી દેવી ! આ વાત ઠીક છે? હા, ભગવાન, આપ સÖજ્ઞ છે, સર્વ કાંઇ જાણા છે; આપે જે કહ્યું છે તે બધું સત્ય છે. ભગવાને કહ્યું હું દેવાનુપ્રિયે! એનું સમાધાન સાંભળેા :~ તે કાલ તે સમયે ભિલ્પુર નામે નગર હતું. તે નગરમાં ધન-ધાન્ય આદિથી સમ્પન્ન નાગ નામે ગાથાપતિ રહેતા હતા. તે નાગ ગાથાતિની પત્નીનું નામ સુલસા હતું. તે સુલસા ગાથાપત્ની જ્યારે ખાલ્ય અવસ્થામાં હતી તે સમયે ભવિષ્યવકતા નૈમિત્તિકે તેના પિતાને એમ કહ્યુ હતુ કે— આ ખાલિકા સ્મૃતવધ્યા થશે. ત્યાર પછી તે સુલસા પેાતાના ખાલ્યકાળથી જ હરિણૈગમેષી દેવતાની ભક્ત બની ગઈ. તેણે રિણગમેષી દેવની પ્રતિમા બનાવી. પછી પ્રાત:કાલમાં સ્નાન કરી પશુ પક્ષી આદિ પ્રાણિઓને માટે અન્ન વગેરે ભાગ જુદ્દો કાઢવા રૂપ લિક કરતી તથા દુઃસ્વપ્ન આદિ દોષ નિવારક મષીતિલકાદરૂપ કૌતુક મંગલ કૃત્ય કરતી. પછી ભીની સાડી પહેરીને દેવાચિત પુષ્પાન કરી પ્રણામ કરતી અને ત્યાર પછી આહારાદિ ક્રિયા કરતી હતી (સ્૦ ૧૪ ) ત્યાર પછી તે સુલસા ગાથાપત્નીની ભક્તિ તથા બહુમાન શુશ્રૂષાથી તે હિરઊગમેષી દેવ પ્રસન્ન થઇ ગયા. ખાદ હિરણેગમેષીએ સુલસાઁ ગાથાપત્નીની અનુકંપાને લીધે સુલસા ગાથાપત્નીને તેમજ તને એકજ વખતે ઋતુમતી કરતા હતા. અનન્ત્ર તમે અન્ને સાથેજ ગર્ભ ધારણ કરતી તથા સાથેજ તેનું પાલન કરતી અને તમે બન્ને સાથે જ ખાળકાને જન્મ આપતી હતી. પરન્તુ સુલસા ગાથાપત્નીને ખાળક મરેલા જનમતા હતા. પછી રિગ્રેગમેષી દેવે સુલસાની અનુકંપાને લીધે મરેલા ખાળકને પેાતાના હાથેથી ઉપાડી તમારી પાસે લાવી મુકતા હતા. તે સમયે તૂં પણુ નવ મહિના અને સાડા સાત રાત વીત્યા પછી સુકુમાર પુત્રાને જન્મ આપતી હતી. જે જે તારા પુત્રા હતા તેને હિરણૈગમેષી દેવ પાતાના હાથે ઉપાડી સુલસા ગાથા શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૧૮

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87