________________
आत्मजागृतिः।
મનરૂપ નગરીમાં પ્રસરતા પ્રતાપવાળો અધ્યાત્મસૂર્ય તપતાં તિમિર કેમ રહે! ભગપંકે તે સુકાઈ જાય અને કાથરૂપ ને ત્યાંથી ભાગવું પડે
આનન્દપૂર્ણ સમાધિસુધાને પ્રસરાવતાં એવા અધ્યાત્મ-સુધાકરની સ્પૃહા જેના હૃદયમાં જાગ્રત નથી થઈ, તે નિસ્સાર નિરર્થક જન્મધારી માણસ માણસના આકારમાં પશુ છે.
જેણે અધ્યાત્મ-શઅને યથાવત્ ધારણ કર્યું છે, તેને ત્રણ જગતમાં કોને ભય હાય ! એ આત્મવતન્ના નિર્મળ આત્મા અનન્ત શાતિ અનુભવતા વિહરે છે.
મહાભયંકર પાપ કરી જેઓ અનન્ત દુઓના અતિથિ બનેલા, એવાઓને પણ જેણે ઉદ્ધર્યા છે તે અધ્યાત્મ-રસાયણ કેમ વર્ણવ્યું જાય.