________________
ઝવણમ ]
अष्टाङ्गयोगः ।
१४७
૧૨૫ માયાજળને વાસ્તવિક રીતે સમજનાર જેમ સ્વસ્થપણ એના મધ્યમાંથી સત્વર નિકળી જાય છે, તેમ ભાગને માયાજળની જેમ તેના ખરા સ્વરૂપમાં ઓળખનાર તેમાંથી નિર્લિપ્તપણે પસાર થઈ જાય છે, અને પિતાના સાયને પહોંચે છે. આ દૃષ્ટિનું આત્મજીવન આ પ્રકારનું બલવાન હોય છે.
૧૬ મહાધકારને ભેદવામાં દીપિકા સમાન એવી તત્વમીમાંસા આ દૃષ્ટિમાં પ્રકાશે છે. અએવ ઉજવળ તત્ત્વપ્રકાશની આગળ અસંમજસનો સંભવ કેમ હોઈ શકે.
૧૨૭
સાતમી દષ્ટિ પ્રભામાં સૂર્યપ્રકાશ સરખે બેધ જળહળે છે. આ નીગ દષ્ટિમાં ચોગનું સાતમું અંગ
યાન પ્રાપ્ત થાય છે. ઉપશમપ્રધાન અને સ્વાધીન એવું યાન જનિત મહાન ગુખ અહીં અનુભવાય છે.
૧૨૮
પરાધીન એ દુખ અને સ્વાધીન એ સુખ. આ સુખ–દુખનું વાસ્તવિક લક્ષણ છે. અતઓવ ધ્યાન જનિત ગુખ એજ તાત્વિક સુખ છે. કેમકે એ આત્માધીન છે. તત્વમતિપત્તિ એ આ દરને લાક્ષણિક ગુણ છે.