________________
પ્રમ્ |
પાય ય. ।
१५७
સસાર જન્મ, જરા, મૃત્યુ, રોગ અને ઉપદ્રવાદિ દુઃખાથી પૂર્ણ છે. પ્રાણી આ વસ્તુ નિહાળે છે, અનુભવે છે. છતાં મહામહને લીધે તેને સસાર પરથી ઉદ્વેગ આવતા નથી.
તમામ દુઃખનું નિદાન એક માત્ર આત્મવિષયક અજ્ઞાન છે એમ તત્ત્વવેત્તાઓનુ કહેવુ છે. એ અજ્ઞાનમાંથી ઉદ્ભવતુ દુઃખ એ અજ્ઞાનના નાશથી જ મિટાવી શકાય. એ વગર તેા ઉગ્ર તપશ્ચર્યાંથી પશુ એના નાશ
ન થાય.
કથાયા ને ઈન્દ્રિયાથી જીતાયલે આત્મા એ પોતેજ સસાર છે અને એ જ એ બધાના વિજેતા બનતાં માક્ષ છે. અર્થાત્ સ ંસાર ને માક્ષ આત્માની એક પ્રકારની સ્થિતિનાં જ નામ છે. ક્રાય, માન, માયા, લાભ એ ચાર • કષાય ” કહેવાય છે. ભવ-વૃક્ષની પુષ્ટિમાં તે મેઘસમાન છે.
3
ધ વૈર–વિરાનું કારણુ છે, સન્તાપને ઉત્પન્ન કરનાર છે, શાન્તિને રોકવામાં અલા (ભુંગળ) સમાન છે અને હુતિના માગ છે; તેમજ જ્યાં તે ઉત્પન્ન થાય છે તે સ્થાનને, પોતાના આશ્રયને અગ્નિની જેમ તે પ્રથમ મળે છે, જ્યારે બીજાને પાળવામાં ચોક્કસ નથી.