________________
प्रकरणम्
જાપાર-નયઃ |
૧૬૭
૨૫.
રહી છેડી, ધન છેડયું અને કુટુંબ પરિવારને પણ ત્યાગ કર્યો. પછી માધને રાખવાને હેય? સર્વત્યાગ કર્યા છતાં પણ જે પ્રાધ ન છૂટે તે એના જેવી બીજી કમનસીબી કઈ!
અખિલ જગતમાં કે અમારે છે કે જેના પર ક્રોધ કરવાને અમારે અધિકાર હોઈ શકે? અને બધા જે અમારા છે, તે રાધા સાથે પ્રેમ અને સદભાવથી વર્તવાનું હોય. વળી, વિચારવાની વાત છે કે, આ તમામ સંસર્ગ કર્મચાગથી ચોજાયો છે, આ જે સમજાય તે કધાચરણમાં કેટલી ભૂલ થાય છે તે પણ સમજાય.
૨૭ વિચારે કે અહીં કેટલું રહેવું છે. પછી ક્રોધાગ્નિમાં બળવું શા માટે? આ જિંદગીના અર્થની સિદ્ધિ માટે જે કપાચરણ ઠીક ગણાતું હોય તે પારલૌકિક લાભ માટે શમભાવ શું ઠીક ન ગણાય?
યમ કરે, નિયમ કરશે, ક્રિયા કરે અને તપ કરી, પણ જે શમભાવમાં અવગાહન ન હોય તે તે સઘળું એળે જાય.