________________
પ્રવેપામ્ ]
ચાનસિદ્ધિ !
२२७
રાગદ્વેષહનનપરાયણ આત્મા જ્યારે ઇન્ડિયાના વિષયોમાં અનુરક્ત થતું નથી અને સ્થિર સ્વભાવ પ્રાપ્ત કરી શમભાવના સહજાનન્દમાં મગ્ન બને છે ત્યારે તે ચેગ પર આરૂઢ થયો કહેવાય છે.
ભયરહિત, નાસિકાના અગ્ર ભાગ પર સ્થિરદષ્ટિ, પ્રસન્નમુખ, બન્ને હઠ ભેગા કરેલ, દાંતથી દાંતને સ્પર્શ નહિ કરતે, સુઠું શરીરસંસ્થાનવાળા, પ્રમાદ વગરને,
પિતાના શરીર પર પણ નિસ્પૃહ, પ્રબળ ભાવનાસમ્પન, પ્રચુર વૈરાગ્યનિમગ્ન, કરુણપૂર્ણ અને ભવવિભૂતિથી પશખ તેમજ જેને જોતાં આનન્દ ઉત્પન થાય
૧૨ એ, કર્મવેગ સમાપ્ત કરી જ્ઞાનયોગથી સમાહિત બનેલ આત્મા ઘેર કમટવીને બાળવામાં દાવાનલસમાન કયાનમાં પ્રવેશ કરે છે.