Book Title: Adhyatma Tattvaloka
Author(s): Nyayavijay
Publisher: Surendra Lilabhai Zaveri

View full book text
Previous | Next

Page 285
________________ પ્રવામિ ] योगश्रेणी। २५१ ૧૭ તે મહેશ્વર છે, તે પરમેશ્વર છે, તે સ્વયમ્ભ છે, તે પુરુષોત્તમ છે, તે પિતામહ છે, તે પરમેષ્ઠી છે, તે તથાગત છે, તે સુગત છે અને તે શિવ છે. ૧૮ હે ભાગ્યશાલીઓ! તે આ ઇશ્વર તમારા માનસને હંસ બને ! પરમાત્મપદને મેળવવાને એ મહત્વપૂર્ણ ઉપાય છે. આ (પ્રભુભક્તિના) માગે માણસ પોતાના જીવનને સદાચારમય બનાવવા શક્તિમાન થાય છે. અને પોતાના ચારિત્રબળની મહાન ઉન્નતિ દ્વારા આત્મવિકાસની પકાષ્ઠાએ પહોંચે છે. જેવું આલમ્બન હોય તેવી પોતાના આત્મામાં છાપ પડે છે. પરમનિમળ વીતરાગ પરમાત્માનું આલમ્બન જે સ્વીકારીએ તે પછી બીજા કશાની અપેક્ષા રહે ખરી!

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306