________________
પ્રમ્ ]
योगश्रेणी ।
२४९
૧૩
યોગસન્યાસમાં વત્તમાન આત્મા તત્કાળ સમ્પૂર્ણ કાઁથી રહિત અને દેહથી વિમુક્ત અનીમાક્ષ પ્રાપ્ત કરે છે. કેમકે કેવલજ્ઞાન પ્રાપ્ત કરતાં જે ક્રાં (અધાતી) શેષ રહ્યાં હતાં તેના તે ચેાગસન્યાસી ક્ષણવારમાં વિનાશ કરી નાંખે છે.
૧૪
જેમ પાણીમાં નીચે રહેલી તુંબડી તેના પરના માટીના લેપ સઘળા નિકળી જતાં એકદમ ઉપર આવે છે, તેમ ક્રમના લેપ તમામ નિકળી જતાં પૂર્ણ શુદ્ધ આત્મા ઊર્ધ્વ ગતિ કરે છે.
પ
અકમક સ્થિતિમાં આત્માનુ ઊર્ધ્વગમન થવું એ તેને સ્વભાવ પણ છે. અને તે વિદ્વત્સમ્મત છે. સકાઁનિ ત પરમ આત્મા ઉપર જતા ક્ષણ માત્રમાં લેકના મગ ભાગે અવસ્થિત થાય છે.
૧૬
તેમા
ત્યાંથી ( લાકાય ભાગથી ) તે નીચે ન આવે કેમકે ગુરુત્વ નથી. ત્યાંથી વળી આગળ ન જાય. કેમકે ગતિમાં ઉપકારક તત્ત્વ ઃ ધર્માસ્તિકાય ’ ત્યાથી આગળ નથી. પ્રેરક વગર તિર્યક ગતિ પણ તેની ન થાય. અતઃ લાકના અગ્ર ભાગ પર જ તે સ્થિતિમાન થાય છે.
R