Book Title: Adhyatma Tattvaloka
Author(s): Nyayavijay
Publisher: Surendra Lilabhai Zaveri

View full book text
Previous | Next

Page 303
________________ પ્રણમ્ ] अन्तिम उद्गारः । २६९ ૨૯ જીવનની ખુરાઈઆને જીતવાથી જૈન થાય. બ્રહ્મ ( આત્મજ્ઞાન )ને વિકસાવવાથી બ્રાહ્મણ થાય. ત્રસ્ત, પીડિત, ભયાત્તને રક્ષવાથી ક્ષત્રિય થાય. અને આત્મકલ્યાણની સિદ્ધિનું મનન કરવાથી મનુષ્ય થાય. ૩૦ મનુષ્યજીવનનું ધ્યેય શું એ વિચારવું' બહુ અગત્યતુ છે એ જીવનના સહુથી મ્હોટા અને ગંભીર પ્રશ્ન છે. અને એ તેટલા જ સુન્દર પણ છે. અથ અને કામ એ જીવનના સાર નથી એ ખાસ ખ્યાલમાં રહે. મંગલભૂત ચરિત્રમાં મજબૂત રહી પ્રાણીમાત્રના હિતસાધનમાં યથાયોગ, યથાશક્તિ ઉઘુક્ત થવુ એજ જીવનના સાર છે. ૩૧ આધુનિક વિજ્ઞાન’થી. ચમત્કૃત થઇ મામશાસ્ત્ર પર ઘૃણા કરવી ન ઘટે. ભલે અનેકાનેક આશ્ચર્યકારક પ્રયાગા મહાર આવે, એથી આધ્યાત્મિક માર્ગોની કિમ્મત ઘટી શકતી નથી. પરમાતા એ એકજ માર્ગ માત્ર કલ્યાણુભૂમિ છે એ જીવન વગર આત્માનું મ’ગદ્યસાધન અશક્ય છે. કર જš ( Matter)માં પણ અનન્ત શક્તિ સ્વીકારાયેલી છે. અતએવ, એના બળ પર મહાત્ વિસ્મચેત્પાદક આવિષ્કારા નિકળવાસ ભવિત છે પણ એથી આધ્યાત્મિક મંગલભૂમિને ડેલી. જડવાદના ઉપાસક બનવુ. ચેગ્ય મગાય.

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306