Book Title: Adhyatma Tattvaloka
Author(s): Nyayavijay
Publisher: Surendra Lilabhai Zaveri

View full book text
Previous | Next

Page 305
________________ अन्तिम उदारः। २७१ ૩૩ ભૂમંડલમાં ચમત્કારાની સીમા નથી. કુશલ પ્રોક્તા અનેક અજાયબીભર્યા પ્રાગે રજુ કરી શકે છે. પણ એથી કર્મચષ્ટિનું સ્થાન ખંડિત થતું નથી અને મને બહિષ્કાર થતા નથી. સંસારવાસમાં વસવા છતાં અને ગમે તે પરિસ્થિતિમાં પણ સાધ્યબિન્દુ ખ્યાલ બહાર ન રહેવું જોઈએ. અને, આત્માભિમુખ થવું એ જ સાર છે. એ જ વિવેકનું ફળ છે. સ, સુજને ! આમ, તમારા આશયને સુબોધવાસિત બનાવે અને આત્માન્નતિની આકાંક્ષાને જાગૃત કરે! આત્મસિદ્ધિની ભાવના બલવાન થતાં તેને સારુ પ્રયત્નને પણ રસ્તો નિકળશે. જ્યાં ઈચ્છા છે ત્યાં રસ્તે છે. ૩૬ હું અલ્પજ્ઞ છું. છતાં મારા પિતાના સંસ્કારને દઢ બનાવવા માટે મેં આ અધ્યાત્મસમ્મથી નિરૂપણ કર્યું છે. આશા છે કે આ અલ્પ કૃતિ કે સહુદય ગુણ જનેના જોવામાં પણ આવશે. આથી જે કેઈને પણ પ્રબોધપ્રાપ્તિ થશે તો હું વધુ કૃતાર્થ થઈશ.

Loading...

Page Navigation
1 ... 303 304 305 306