________________
પ્રમ્ |
अन्तिम उद्गारः।
* મજ
T
૨૫ બીજાને સમજાવવું હોય તે સમભાવથી સમજાવી શકાશે, પણ રેષથી નહિ સમજાવી શકાય. જગતમાં દરેક જાતના બળ કરતાં પ્રેમનું બળ ચઢી જાય છે. અને બીજાને પ્રતિબંધ કરવામાં પણ તે બહુ ઉપચાગી નિવડે છે.
કઈ પુસ્તક, ગ્રન્થ કે માણસનું વક્તવ્ય દૂષિત જણાતું હોય તે તેની આલેચના, તેનું પ્રતિવિધાન પણ અરક્તદ્વિકપણે, મધ્યસ્થભાવે, સમદષ્ટિએ કરી શકાય છે. સત્યનું પ્રતિપાદન કે અસત્યનું પ્રતિવિધાન કરવું એ તો શિષ્ટ અને ઉપાગી કાર્યો છે. વાત માત્ર એટલી છે કે તે પૂર્ણ સમભાવે થવું જોઈએ. મહામના મહાનુભાવે સર્વત્ર સમભાવશીલ હોય છે, પછી મતાતરે (અન્ય ધર્મો) તરફ વિષમભાવ શાને?
૨૭ સમ્પ્રદાયચુસ્ત માણસ પણ કપાયાગે (ચાહે તે સમ્પ્રદાયની ખાતર કાં ન હોય) પિતાના જીવનનો દુર્ગતિ કરે છે. જ્યારે સમ્પ્રદાય વગરનો માણસ પણ કષાયવિનાશના પરિણામે પિતાના આત્માને ઉચ્ચ પદ પર સ્થાપિત કરે છે.
૨૮ શકો પણ ચારિત્રસમ્પન્ન હોય છે, અને પ્રાણ પણ સ્ત્રિ હોય છે. જાતિમાત્રથી કઇ માટે કે માનનીય નથી ગુણ જનના ગુણની જ પૂજા છે. ગુણ જ ગુણીને પૂજ્ય અને પ્રતિષ્ઠિત બનાવે છે–પછી તે ચાહે તે માણસમાં હેય ગુણ કે ચારિત્રને કેઈએ ઇજા લીધા નથી. જ્યાં તે ઝળકે છે તે ગૌરવારિસ્પદ બને છે.
,
1