________________
પ્રવીર ] થારિદ્ધિ
૨૧ ૧૭, જગતભરમાં જે કઈ મહામના સુજને ગુણગૌરવથી વિભૂષિત હોય, તેમના ગુણે તરકે બહુમાન રાખવું એ પ્રમાદ ” ભાવના છે.
-
૧૦
૧૮ દીન, દરિદ્ર, રેગી, ભયભીત અને સન્તાપિત એવા દુખી જીનાં દુખ શમાવવાની વૃત્તિને “કરુણા” ભાવના કહે છે,
૧૯
વિચિત્રકર્મપ્રેરિત વિચિત્ર વૃત્તિ-પ્રવૃત્તિવાળા વિચિત્ર છથી જગત વિચિત્ર છે. એ જોઈ વિવેદી જન માધ્ય ધારણ કરે છે. દુષ્ટ સામે દુષ્ટ આચરણ કરવાથી શું અર્થ ?
અન્તર્મુહૂર્ત સુધી એકાગ્ર ચિત્તનને સ્થિર પ્રવાહ તેને ધ્યાન” કહેવામાં આવે છે. એમાં આઝા, અપાય. વિપાક અને સંસ્થાનનું ચિન્તન નીચે પ્રમાણે બતાવવામાં આવે છે,