Book Title: Adhyatma Tattvaloka
Author(s): Nyayavijay
Publisher: Surendra Lilabhai Zaveri

View full book text
Previous | Next

Page 269
________________ प्रकरणम्) ध्यानसिद्धिः । २३५ ૨૫ ઓધિ (સમજણ પ્રાપ્ત થવા છતાં મેં મારાં મન વચન-કાયને એ દુરુપયોગ કર્યો કે મેં મૂર્ખ હાથે કરી મારા માથા પર ધૂમકેતુની જવાળા સળગાવી! આમાં બીજા કાને અપરાધ ! મુક્તિનો માર્ગ સ્વાધીન છતાં ભ્રમને વશ થઈ મેં પિતે જ મારા આત્માને અધોગતિમાં પટક છે. જેમ રાજ્ય મળવા છતાં કઈ મૂર્ખ માણસ ભિખ માગવા નિકળે, તેમ મોક્ષ સ્વાધીન છતાં, સ્વહસ્તસિદ્ધ છતાં હું ભવચકમાં રઝા છું. ર૭ આ પ્રકારે રાગાદિ દેથી ઉપજતા કલેશે અને તેના નાશના ઉપાય પણ જે ધ્યાનમાં ચિંતવાય છે તે અપાય 'ધ્યાન છે. વિપાક એટલે કર્મના ફળને ઉદય કર્મ શુભ અને અશુભ એમ બે જાતના હોઈ તેના ફળ પણ શુભ અને અશુભ એમ બે જાતનાં હોય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવના વિચિત્ર સંગ અનુસાર ઉદયમાં આવતાં કર્મનાં વિચિત્ર ફળ પ્રાણિ-જગતમાં અનુભવાય છે,

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306