________________
प्रकरणम्)
ध्यानसिद्धिः ।
२३५
૨૫ ઓધિ (સમજણ પ્રાપ્ત થવા છતાં મેં મારાં મન વચન-કાયને એ દુરુપયોગ કર્યો કે મેં મૂર્ખ હાથે કરી મારા માથા પર ધૂમકેતુની જવાળા સળગાવી! આમાં બીજા કાને અપરાધ !
મુક્તિનો માર્ગ સ્વાધીન છતાં ભ્રમને વશ થઈ મેં પિતે જ મારા આત્માને અધોગતિમાં પટક છે. જેમ રાજ્ય મળવા છતાં કઈ મૂર્ખ માણસ ભિખ માગવા નિકળે, તેમ મોક્ષ સ્વાધીન છતાં, સ્વહસ્તસિદ્ધ છતાં હું ભવચકમાં રઝા છું.
ર૭ આ પ્રકારે રાગાદિ દેથી ઉપજતા કલેશે અને તેના નાશના ઉપાય પણ જે ધ્યાનમાં ચિંતવાય છે તે અપાય 'ધ્યાન છે.
વિપાક એટલે કર્મના ફળને ઉદય કર્મ શુભ અને અશુભ એમ બે જાતના હોઈ તેના ફળ પણ શુભ અને અશુભ એમ બે જાતનાં હોય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવના વિચિત્ર સંગ અનુસાર ઉદયમાં આવતાં કર્મનાં વિચિત્ર ફળ પ્રાણિ-જગતમાં અનુભવાય છે,