________________
અવળમ ]
થાય કયેઃ ।
S
૬૬
• ૧
માસ જ્યારે ક્રોધથી ઘેરાય છે ત્યારે તેના હાઠ કાંપવા લાગે છે, તેની આંખો તાલ બની જાય છે અને તેના મુખકમલ પર પસીના આવે છે. વાક્રાન્તની પશુ લગભગ આવી સ્થિતિ હાય છે. માટે કાઈને આપણા પર કામ કરતા જોઈએ ત્યારે તેને જ્યરાક્રાન્તની જેમ થાપાત્ર સમજવા.
સર
જ્વરાતુર માણસ યા તા પ્રલાપ કરતા હોય, છતાં તેના પર આપણે ક્રોધ નથી કરતા. બલ્કે તેના પર આપણને ચા આવે છે. તેમ જે માણસ ક્રોધરૂપ જ્વરથી જેમ તેમ લવારી કરતા હોય તેને પણ યાદષ્ટિથી નિહાળવા જોઈએ.
૨૩
અત્યારે આ જીવને કાઇનું કહેવુ. વેણુ સહન થતુ નથી. પણ વનસ્પતિકાયમાં અને કીડી મકોડીની ગતિમાં એ આવેલા ત્યારે એના મઢ કયાં ગયા હતા ?
૨૪
મીઠાં વચનાથી સામાના આકાશ શાન્ત થાય. પશુ આક્રોશની સામે આક્રોશ કરવાથી તે તે વધે. મળતી આગને શમાવવા સારુ પાણી ન ખાય. પણ લાકડાં–છાણાં આદિ ઉત્તેજક પદાર્થોં નાંખવાથી તે તે ઉલટી વધે.