________________
પ્રવક્]
કચાનકામગી
२०३
જે મનશુદ્ધિ વગર ચાગ–પર્વત પર આરોહણ કરવાની ઈચ્છા રાખે છે, તે મૂઢ માણસ પગથી દેશાટન કરવા ઈચ્છતા પાંગળા માણસની જેમ ઉપહસનીય સ્થિતિમાં મૂકાય છે.
મનના વિરોધમાં કર્મને નિરાધ છે અને મનના પ્રચારમાં કર્મને પ્રચાર છે. મનને અસંચમ ભવનું મૂળ અને તેને સંયમ મોક્ષનું મૂળ.
અખિલ જગતમાં બ્રમણશીલ મનરૂપ વાનર કઈ પણ ચહ્નથી વશમાં કરવે જોઈએ-જે ખરૂં સુખ અને શાતિ મેળવવી હોય.
સવ આગમોનું પરમાર્થે રહસ્ય એક માત્ર અન્તઃકરણની શુદ્ધિ છે. કર્મક્ષયનું સાધન શાસ્ત્રકારે એક માત્ર ધ્યાન બતાવે છે. અને તેનું મૂળ અત્તકરણની શુદ્ધિમાં છે.