________________
प्रकरणम् ]
ध्यानसामग्री।
२०७
૧૭
મનશુદ્ધિ માટે સમતાને આશ્રય જોઈએ. સમતાના સાવરમાં નિમન કરવાથી રાગાદિ મેલ ધોવાઈ જાય છે અને અમન્દ આનન્દ પ્રગટ થાય છે.
મનપસંચમસાધિત સમતાના ક્ષણિક અનુભવે પણ જ્યારે અન્તઃકરણમાં અલૌકિક આનન્દ ફેલાય છે, તે પછી જે આત્મા સમતામાં સદા નિરત છે તેનું શું પૂછવું.
જેની અન્તષ્ટિમાં સામ્યરૂપ અંજન પૂરાયું છે તે માહરૂપ તિમિરના નાશથી કૃતાર્થ થયેલ પિતાની અન્દર પરમાત્માનું સ્વરૂપ નિહાળે છે.
૨૦
સ્વર્ગ દૂર અને મોક્ષ તે એથીયે તૂર, પણ સમતાના આશ્રય પર પિતાના મનમદિરમાં જ અપૂર્વ સ્વસ સુખ અનુભવી શકાય છે. સમતારતને અહીં જ માસ છે,