________________
કવામ]
ध्यानसामग्री।
૩૭.
લોક છે અને જડ પદાર્થોથી સર્વત્ર પૂર્ણ છે. તેનું સ્વરૂપ-ચિન્તન કરવું તે લેકભાવના છે. બીજી ભાવનાઓની જેમ આ ભાવનાનું ફળ પણ મનાવશીકાર છે.
સંસારના ગંભીર દુખમાંથી જગને ઉદ્ધાર કરવા સારુ લેકેશ્વર મહાત્માઓએ કે ધર્મ પ્રકા છે કે જેનું આરાધના કરવાથી આત્મા પોતાનું પરમ શ્રેય સાધી શકે છે,
ધર્મશાસ્ત્રોમાં ક્ષમા, માર્દવ, આજીવ, શૌચ, સત્ય, ત૫, સંયમ, ત્યાગ, આકિચન્ય અને બ્રહ્મચર્ય આમ દશ પ્રકારને ધમ ફરમાવ્યું છે, કે જે આત્મકલ્યાણની સિદ્ધિમાં પરમ સાધનભૂત છે.
સંકિષ્ટ કમી જ્યારે નબળાં પડે છે ત્યારે ચોગ્ય મનુષ્યજન્મ પ્રાપ્ત થાય છે. પરંતુ એ મળ્યા પછી એ સાચું કલ્યાણ સધાય એવી તત્વપ્રતીતિ થવી એ વધુ દુર્લભ છે.