________________
प्रकरणम् ]
आत्मजागृतिः ।
૨૯
તે સુખ રાજાઆની પાસે નથી, અને તે સુખ દેવતા આ તથા ઇન્દ્રોને પણ નથી, કે આત્મસન્તાષજનિત જે સુખમાં વિવેકી લેાકા કાલનિગ મન કરે છે.
१७
30
લાકમાં કામરતિસભૂત જે સુખ છે અને દેવાલયસંગત જે દિવ્ય સુખ છે, તે તૃણુક્ષયજનિત સુખની આગળ, સૂર્ય આગળ આગીયાના સરજી તુચ્છ છે.
ર
સંસારમાં એવા કાણુ છે કે જેના પર મમત્વ કરી સુખ પામીએ ! બધા કર્મવાસનાનાં અન્યનથી ખદ્ધ છે. કાણુ કાની પાસેથી આત્મહિત સાધી શકે ?
ર
અધા તૃષ્ણાગ્નિના તાપમાં મળી રહ્યા છે. કાણુ કને શાન્તિ આપી શકે ? સમ્બન્ધ કોની સાથે કરવા ? કેમકે કાંચ પણ સામન્ય ફરવામાં સફલતા નથી.
३