________________
आत्मजागृतिः ।
૧૫
અનરૂપ સારથિ ઈન્દ્રિયરૂપ ઘેાડાઓને જેમ પ્રેરે છે તેમ તે ઘેાડાઓ વિષયેામાં જાય છે અને જીવને ત્યાં પટકે છે. આથી વધુ પરાધીનતા મીજી કઇ હાય !
મળમૂ ]
५५
lot
આ બધુ વિનશ્ર્વર અને અસાર સમજી, અને પોતાના મનને સ્થિર કરી અન્તઃકરણમાં ખરાખર વિચાર કર કે આત્માનું સાચું કલ્યાણુ શેમાં છે !
te
તે જ ધીર છે, તે જ અલવાન છે, તે જ વિદ્વાન છે અને તેજ મહાત્મા છે, કે જેણે પોતાના મનને કાબૂમાં કરી પાતાની ઇન્દ્રિયા ઉપર પેાતાની સત્તા જમાવી છે.
૧૮
જિતેન્દ્રિય, શાન્તમનઃપ્રતિષ્ઠિત, કષાયમુક્ત અને મમતાવિરહિત એવા વિરક્ત આત્મચેાગીને અને સ્તવીએ છીએ. જીવનના ખરા સાર એણે જ મેળવ્યેા છે.