________________
પ્રજામ ]
સાવલિયોન |
૫૩
વયાઓ માયાવિની હોય છે. આવી કે જેણીના મનમાં કંઇ, વચનમાં કંઇ અને વર્તનમાં કંઇ હાય છે. એને સંગ સુખને માટે ન હેય.
૫૪ વેશ્યાસંગી માણસ અસત્સંગમાં નિરત બની વિવેકાગથી એ ભ્રષ્ટ થાય છે કે તે મૂઢ ગુરુઓને નથી માનતે અને બધુવને નથી માનતે. ઈશ્વરને તે માને જ શેને?
૧૫ જે, દ્રવ્યની લાલસાએ કહી આને પણ નેહભરી દષ્ટિથી દેવકુમારના જે જુએ, એવી નિત્તેહ છતાં મહારને ટે સ્નેહ દેખાડતી ગણિકાને સંગ ન કરીએ.
શરીરની હાનિ, ધનની હાનિ, વિવેકની હાનિ અને આબરૂની હાનિ આમ ગણિકા સંગ મહાહાનિઓનું સ્થાન છે. ઉપરાંત એ દુરાચારને, દુજનતાને અખાડે છે. આમ સમજી એથી છેટા રહીએ.