________________
પ્રવીણ ]
अष्टाङ्गयोगः।
૧૦૫ આ ચાર દષ્ટિએ સુધી ગ્રન્થિભેદ ન થતા હોવાથી ‘મિથ્યાત્વ રહે છે. ગ્રાચિન ભેદ સ્થિરા” (પાંચમી દષ્ટિ)માં થાય છે. અતએ આ દષ્ટિ સુધી સૂક્ષ્મબોધન અભાવ હોય છે.
૧૦૬
મિથ્યાત્વોષની હાલતને અવેદસંવેદ્યપદ કહેવામાં આવે છે. મિથ્યાત્વના ઉગ્ર ઉદયથી માણસ મહાભિભૂત બને છે અને વિવેકવિહીન આચરણથી પિતાની દુર્ગતિ કરે છે.
૧૦૭ મિથ્યાત્વોષ સંસારની ખરાશિનું મૂળ છે. સત્સંગના ચોગે તેને પરાજય થતાં દુર્ગતિકારક એવે કુતર્ક-રાહુ પલાયન કરી જાય છે.
૧૦૮ કુતર્કજીવનને ખ્યાલ આપતાં ચોગાચાર્યો કહે છે કે કુતક પ્રશમ–જલધરને રોકવામાં પ્રતિકૂલપવનતુલ્ય છે અને સદ્ધ રૂપ કમલ પર હિમપાત છે. તેમજ શ્રદ્ધાનમાં શલ્યભૂત અને ગર્વપષક છે. કુતમાર્ગને આશ્રય લઈ માણસ પોતાના હિતનું હનન કરે છે,