________________
प्रकरणम् ]
अष्टागयोगः।
રમણ સમેત નિપુણ યુવકને સુન્દર સંગીત સાંભળવામાં જે રસવૃત્તિ હોય છે તેટલી રસવૃતિ તવશ્રવણ માટે આ દષ્ટિવાળાને હેય છે. આવા તત્વશુશ્રષાને ગુણ આ દ્રષ્ટિમાં પ્રકટે છે,
૮
જ્યાં શુશ્રુષા નથી, ત્યાં શ્રવણની શી કિસ્મત ! ઉપર જમીનમાં બીજવપનની જેમ તે વ્યર્થ જાય. પરતુ જ્યાં શ્રેષાની ઊર્મિ વહે છે ત્યાં કમ સાચસાધક બીજા સાધનો પણ સુલભ થઈ જાય છે.
ચાથી દષ્ટિ “ડીપ્રા” છે. આ દૃષ્ટિમાં આત્મબળ વધુ વિકસેલું હોય છે. આ દષ્ટિ પ્રાણાયામવાળી છે. અહીં તરવશ્રવણ પ્રાપ્ત થાય છે. આ દષિનું દર્શન દિપકની પ્રજા સરખું બતાવવામાં આવ્યું છે.
શ્વાસ–પ્રશ્વાસની ગતિને વિકેદ કરો અને * પ્રાણાયામ કહેવામાં આવે છે. તેના ત્રણ પ્રકારે છેઃ વેચક, પૂરક અને કુમ્ભક. રેચક એટલે બહિત્તિ શ્વાસ, અર્થાત્ અન્દરના શ્વાસને બહાર કાઢવે તે રેચક.