________________
પ્રજા
]
પૂર્વસેવા
૨૧ લોકભચથી પોતાના સિદ્ધાન્તાથી વિચલિત ન થવું અને સર્વત્ર ઔચિત્યનું આચર, આ પ્રકારનું સદાચરણું એ સદાચાર છે.
ચાગમાર્ગ પર આરોહણ કરવાને અભિલાષી પિતાના જીવનને કેવું ઉચ્ચ નીતિસમ્પન્ન બનાવે છે તે આ પરથી વિચારને સ્પષ્ટ સમજાશે.
રક તપના બહુ પ્રકારે બતાવવામાં આવ્યા છે. પિતાની શક્તિ પ્રમાણે તપ કર યુક્ત છે. વિવેકપૂર્વક તપ કરતાં શરીરની શુદ્ધિ થાય છે અને ચિત્ત ઉતાવળ બને છે.
૨૪.
તપશ્ચર્યામાં છે કે કંઈક કષ્ટ થાય છે, તથાપિ તેમાં અનાદર ન જોઈએ. અભ્યાસથી સુકર થાય. અને કષ્ટ વિના સિદ્ધિ પણ ક્યાં છે !