________________
(૪૦૮)
ગદષ્ટિસમુચય તત્ત્વથી એક છે; અને તેને વિશેષ સંપૂર્ણપણે અસર્વદશીને ગમ્ય નથી. એટલે સામાન્યથી તે સર્વજ્ઞને નિર્દભપણે યથાશક્તિ તેના આજ્ઞાપાલનપૂર્વક જે કઈ માનતા હોય તે સર્વ તુલ્ય જ છે, અર્થાત્ સર્વજ્ઞભક્તો એક જ છે.-જેમ એક રાજાના અનેક સેવકો તેના એક ભૂલ્યવર્ગમાં જ ગણાય છે. તેમ. (૨) દેવની ભક્તિ ચિત્ર-અચિત્ર બે પ્રકારની છે. તેમાં સંસારી દેવ પ્રત્યેની ભક્તિ ચિત્ર, અને સંસારાતીત અર્થ–પર તત્વ–મુક્ત દેવની ભક્તિ અચિત્ર છે. એટલે તે એક મુક્ત તત્વ પ્રત્યે ગમન ઈચ્છનારા મુમુક્ષુ જોગીજનોને માર્ગ એક જ છે. (૩) તે મુમુક્ષુઓને માર્ગ એક જ-શમપરાયણ એવો છે, અને તે સાગરમાં કાંઠાના માર્ગની પેઠે અવસ્થાભેદનો ભેદ છતાં એક જ છે. (૪) નિર્વાણ નામનું પરં તત્ત્વ નામભેદ છતાં એકજ છે. સદાશિવ, પરબ્રહ્મ, સિદ્ધાત્મા, તથાતા આદિ યથાર્થ નામથી ઓળખાતું તે નિર્વાણ તત્ત્વ સ્વરૂપથી એક જ છે. આવું નિર્વાણ તત્ત્વ નિરાબાધ, નિરામય, નિષ્ક્રિય ને જન્મમરણાદિ રહિત એવું એક સ્વરૂપ છે. આ નિર્વાણુતત્વને જાણનારા ને માનનારા મુમુક્ષુ યોગીઓ વિવાદ કેમ કરે ? (૫) આ નિર્વાણુતત્વને સર્વજ્ઞપૂર્વક છે. સર્વજ્ઞત્વ જ એને પામવાને કાજુ અને નિકટ એ એક જ માગે છે, તેના વિના તેની પ્રાપ્તિ નથી થતી. આમ એકસ્વરૂપ નિર્વાણને સર્વજ્ઞત્વરૂપ માર્ગ પણ એક જ છે, તે પછી સર્વજ્ઞમાં ભેદ કેમ હોય ? અને તેમાં ભેદ ન હોય તે તે સર્વજ્ઞના સાચા ભક્ત એવા મુમુક્ષુ જોગીજનોમાં પણ ભેદ કેમ હોય?
। इति सर्वज्ञतत्वाभेदप्रतिष्ठापको महाधिकारः ।
" ભિન્ન સર્વશદેશના અભેદ અધિકાર દેશનાભેદ કેમ છે? એમ આશકીને કહે છે – चित्रा तु देशनैतेषां स्याद्विनेयानुगुण्यतः ।
यस्मादेते महात्मानो भवव्याधिभिषग्वराः ॥ १३४ ॥ વૃત્તિ–વિત્રા તુ-વળી ચિત્ર, નાના પ્રકારની, તેરાના-દેશના, “આત્મા નિત્ય છે, અને અનિત્ય છે,' ઇત્યાદિરૂપે તેષાં-એએની -કપિલ, સુગત આદિ સર્વજ્ઞોની, યાહૂ-હેય, વિજોયાનુToga:તથા પ્રકારના વિયેના-શિષ્યના આનુપુરથી-અનુકૂળપણાને લીધે. કાલાન્તર અપાયથી ભી એવા શિષ્યને આશ્રીને પર્યાવને ઉપસર્જન-ગૌણ કરતી એવી દ્રવ્યપ્રધાન નિત્ય દેશના; અને ભેગઆસ્થાવંતને આશ્રીને દ્રવ્યને ઉપસર્જન કરતી એવી પર્યાયપ્રધાન અનિત્ય દેશના. અને તેઓ અન્વય-વ્યતિરેકવાળી વસ્તુના જાણનારા ન હોય એમ નથી, કારણ કે તે તે સર્વજ્ઞ૫ણુની અનુપત્તિ
વનપણ ઘટે નહિ), એવા પ્રકારે દેયના ત તથાપ્રકારે ગુણદર્શનથી અદષ્ટ જ છે--નિર્દોષ જ છે. તે માટે કહ્યું-જમતે મારમાનઃ-કારણ કે આ મહાત્માઓ, સર્વ. શું ? તો કે-મર્વવ્યાધિમિષ૪૧૪:-ભવવ્યાધિના ભિષગવરો છે. સંસારયાધિના વિલોમ પ્રધાન છે.