________________
(૬૪૨)
ભવ અને વ્યાધિની તુલના-કોષ્ટક ૧૫
અલભ્ય = અસાધ્ય રેગી
દૂરભવ્ય = દુઃસાધ્ય રોગી આસન્નભવ્ય = સુસાધ્ય રેમી સદ્ગુરુ = સુવૈદ્ય રત્નત્રયી = ઔષધ ભવમુક્ત—મુક્ત = વ્યાધિ મુક્ત
જીવરામી
ભવ – વ્યાધિ–મુખ્ય જન્મ મરણુ = વિકાર માહ = પરિણામ રાગાદિ= વેદના કમ દ્રવ્ય—ભાવ–ભવરાગ હેતુ
E
एतन्मुक्तश्च मुक्तोऽपि मुख्य एवोपपद्यते । जन्मादिदोषविगमात्तददोषत्वसंगतेः ॥ १९० ॥
એથી મુક્ત પણ મુક્તનું, ઘટતું મુખ્યપણું જ; (કારણ) જન્માદિ દોષ ટળ્યે ઘટે, અદોષત્વ તેનુંજ. ૧૯૦
યાગદષ્ટિસમુચ્ચય
અ:—અને આ ભવવ્યાધિથી મુક્ત થયેલા મુક્ત પણ મુખ્ય જ એવા ઘટે છે; કારણકે જન્માદિ દોષના દૂર થવાથકી, તેના અદેાષપણાની સગતિ હોય છે.
વિવેચન
ઉપરમાં મુખ્ય’ એવા જે ભવવ્યાધિ કહ્યો, તેનાથી મુક્ત થયેલા મુક્ત-સિદ્ધ પણ મુખ્ય જ ઘટે છે, કારણ કે પ્રવૃત્તિ નિમિત્તેના ભાવ છે. એટલે કે જન્માદિ દોષના દૂર થવારૂપ કારણ થકી તેના અદોષપણાની સંગતિ છે-ઘટમાનપણું છે.
ભવવ્યાધિ જે મુખ્ય-નિરુપચરિત સાખીત કરવામાં આવ્યા, તે ભજવ્યાધિમાંથી મુક્ત થયેલા મુક્ત-સિદ્ધ પણ મુખ્ય જ, નિરુપચરિત જ, પારમાર્થિકસત્ જ હાવા ઘટે છે. કારણ કે પ્રવૃત્તિનિમિત્ત-તેવા પ્રકારે પ્રવૃત્તિનું નિમિત્ત-કારણ જો મુખ્ય મુક્ત પણ હાય તા કાય પણ મુખ્ય હાય, આ નિયમ છે. અને અહીં જન્માદિ મુખ્ય જ દોષ દૂર થવારૂપ કારણ મુખ્ય છે, એટલે મુક્ત થવારૂપ કાર્ય પણ મુખ્ય છે. અને આ જન્માદિ દોષના દૂર થવાથી એના દોષપણાનુ સંગતપણું હાય છે. કારણ કે રેગયુક્ત સરેાગપુરુષ રેગમુક્ત થતાં અરાગ કહેવાય છે,
વૃત્તિ-તમુજ્જ—અને આ ભવવ્યાધિથી મુક્ત એવા, મુદ્દોઽવ-મુક્ત પણુ, સિદ્ધ, મુખ્ય છોપવવતે-મુખ્ય જ ઉપપન્ન છે, ઘટે છે,—પ્રવ્રુતિ નિમિત્તના ભાવને લીધે. અને તેવા પ્રકારે કહે છે— નન્મારિયોષનિનમાત્ર જન્માદિ દોષના વિઞમરૂપ-ટળવારૂપ કારણથકી, તોષસ્વયં તે:-તે દોષવતના અદેષપણાની પ્રાપ્તિને લીધે.