________________
(૭૫૬)
યોગદૃષ્ટિસમુચ્ચય
આશાતનાથી નિબિડ કમ બાંધી અન ન પામે એમ ઇચ્છતા હાઇ, અત્રે ભાવદયાથી પ્રેરાઈને નિષેધ કર્યાં છે; અને તે પણ કેવળ તેમની હિતબુદ્ધિથી, એકાંત નિષ્કારણુ કરુણાથી કહ્યુ` છે. માટે તે જીવાએ આથી દુઃખ લગાડવું નહિં કે અમારા પ્રત્યે ખાટું લગાડવું નહિં, પણ ચેાગ્યતા ચેાગ્ય ગુણ પેાતાના આત્મામાં પ્રગટ કરી પ્રથમ તેા પેાતાની અયેાગ્યતા દૂર કરવા પ્રયત્ન કરવા, અને જેમ બને તેમ આ સત્શાસ્ત્રની અલ્પ પણુ અવજ્ઞા દૂરથી વવી. એટલેા જ આ અમારા કહેવાના આશય છે. દાખલા તરીકે–જેને આ ગ્રંથ પ્રત્યે શુશ્રુષા ન હેાય, સાંભળવાની સાચી અતરેચ્છા ન હાય, એના ઉદ્ધિ વિષય પ્રત્યે રસ ન હેાય, તેને આ ગ્રંથ દેવા, શ્રવણ કરાવવા તે આ મહાગ્રંથની અવજ્ઞા—અપમાન–આશાતના કરવા બરાબર છે, અનાદર કરવા બરાબર છે. એવા શુશ્રુષા રહિતને શ્રવણ કરાવવું તે ભેંસ આગળ ભાગવત' જેવુ છે, અને મેાતીને ચાર ડુક્કર પાસે નાંખવા બરાબર છે. · Casting pearls before swine. ' માટે શુશ્રુષાદિ ગુણ જેનામાં ન હોય, એવા અયેાગ્ય શ્રેાતાઓને આ ગ્રંથ દેવા ચૈાગ્ય નથી જ, એ યુક્ત કહ્યું છે.
'
師
અને આ આમ અંગીકાર કત્તબ્ધ છે, જેથી કરીને જ કહે છે—
योग्येभ्यस्तु प्रयत्नेन देयोऽयं विधिनान्वितैः ।
मात्सर्य विरहेणोच्चैः श्रेयोविन प्रशान्तये ॥ २२८ ॥
ચેાગ્યને દેવા યત્નથી, વિધિવતે જ સમ;
માત્સર્યાં વિરહથી અતિ, શ્રેય વિષ્ર શાંત્ય ૨૨૮
અઃ—અને યેાગ્ય શ્રાતાઓને તે આ ગ્રંથ વિધિથી યુક્ત એવા જનેાએ, સથા માસય વિના, શ્રેયેવિઘ્નની પ્રશાંતિને અથે, પ્રયત્નથી દેવા ચેાગ્ય છે.
વિવેચન
આ ગ્રંથ અયેાગ્ય શ્રોતાઓને દેવા ચેગ્ય નથી, એમ ઉપરમાં હેતુપૂર્ણાંક કહી બતાવ્યું; પણ ચેાગ્ય શ્રોતાઓને તે માત્સય રહિતપણે આ અવશ્ય પ્રયત્નથી દેવા ચેાગ્ય છે; અને તે પણ શ્રવણાદિ વિષય સંબધી વિધિથી યુક્ત એવાઓ દ્વારા,–નહિં તે
વૃત્તિ:—યો ચેમ્યસ્તુ પણ યાગ્ય શ્રેતાઓને તા, યત્નેના પ્રયત્નથી, ઉપયાગસાર એવા પ્રયત્નથી; ફેફોડચ-આ દેવા યોગ્ય છે, વિધિના વિધિથી, શ્રવણાદિ ગાચર વિધિથી, અન્વિનૈઃ—અન્વિત, યુક્ત એવાએથી—નહિ તે। પ્રત્યવાયના સભવ થકી દે.ષ છે, એમ આયા કહે છે. મારલયંત્રિળ-માત્સર્યાં વિરહથી, માત્સય અભાવથી ૩.--અત્યતપણે શ્રેયોવિનત્રશાંતયે-શ્રેય વિઘ્નની પ્રશાંતિને અર્થે, પુણ્ય-અંતરાયની પ્રાતિને અર્થે.
। समाप्तोऽयं योगदृष्टि समुच्चयः ।