Book Title: Yogdrushti Samucchaya New Edition Part 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 447
________________ ઉપસંહાર : શ્રેયવિઘપ્રશાંતિ અથે સતતદાન : કળશ કાવ્ય (૭૫૯) શ્રેવિનની પ્રશાંતિને અર્થે સદુપદેષ્ટા સપુરુષોએ આ સતુશાસ્ત્રનું જ્ઞાનદાન કરી પરમ સદ્ભુતની પ્રભાવના કરવા ગ્ય છે. તથાતુ! લેક પૂરજે નિજ નિજ ઈચ્છા, યોગભાવ ગુણરયણેજી; શ્રી નયવિજય વિબુધ પયસેવક, વાચક યશને વયણે છે.”—ી. . સક્ઝા. ૮૮ – ઉપસંહાર કળશ કાવ્ય – વસંતતિલકા સાગરૂપ બહુ શાસ્ત્ર સમુદ્ર મંથ્ય, આ ગદષ્ટિમય ગ સુગ્રંથ ગુ; દુગ્ધાબ્ધિમાંથ વિબુધે અમૃત વળ્યું, ગામૃત શ્રી હરિભદ્ર બુધે વાવ્યું. ૧૬૭ છે સાર તે ક્ષરતણે નવનીત માત્ર, આ તેમ ગભૃતસાર જ ગશાસ; સંક્ષેપમાં કયું સમુદ્ધત આ સૂરીકે, આત્માર્થ અર્થ પરમાર્થપરા મુની. ૧૬૮ સંક્ષેપ તેય પરિપૂર્ણ જ માર્ગ વ્યક્તિ, એવી અપૂર્વ અહિં શ્રેષ્ઠ સમાસશક્તિ, છે સિધુ બિન્દુમહિં બિન્દુય સિધુમાંહિ, છે વૃક્ષ બીજમહિ ને બીજ વૃક્ષમાંહિ. ૧૬૯ પ્રત્યેક સૂત્ર ગભરાશય એહ સ્થાને, બિન્દુમહીં ઉલસિયે કૃતસિબ્ધ જાણે! દિગદર્શનાર્થ કંઈ તેહ તણા ઉલાસે, લાંબું વિવેચન કર્યું ભગવાનદાસે. ૧૭૦ જોગીદ્ર જેહ જગ જાગતી જ્યોત જેવા, વાઅમૃતે અમૃત શ્રી હરિભદ્ર દેવા; વાણી તણે તસ અહો ! કુણુ તાગ પામે ? આંબે શું ક૫ટ્ટમ વામન સ્વર્ગ ધામે? ૧૭૧ જે કુલગો વળ પ્રવૃત્તચક્ર યેગી, તેનેય એહ ઉપકારક ઉપયોગી; આત્માથી જગજન એહ મુમુક્ષુ માત્ર, આ યેગશાસ્ત્ર અધિકાર કહ્યા સુપાત્ર. ૧૭૨ તે કુલગી જન યોગિકુલે જ જમ્યા, ને ગિધર્મ અનુયાયિ યથાર્થ અન્યા; અદ્વેષ દેવ ગુરુ દ્વિજ શું પ્રેમવંતા, વિનીત દયાળુય જિતેન્દ્રિય બેધવંતા. ૧૭૩ સંસ્કાર જન્મ લહીં યેગી પિતાદિદ્વારા, જે કુલદીપ કુલને અજવાળનારા; તે કુલપુત્ર કુલગી સુશીલ એપે, મર્યાદ કુલવધું શું કુલની ન લેપે. ૧૭૪ તશશ્રેષાદિ ગુણ અષ્ટ સુસ્પષ્ટ વર્તે, ઈચ્છા પ્રવૃત્તિ યમ આદિ દ્વય પ્રવ; ને સ્થિર સિદ્ધિ યમના અતિશે જ કામી, તે જાણ જોગીજન પ્રવૃત્તચક નામી. ૧૭૫ કર્નાદિ કારક કુચક્ર પરાર્થ વર્યું, તે આત્મસાધક સુચક્ર હવે પ્રવત્યું; આત્માર્થ આત્મ થકી આત્મક્રિયા જ આત્મા, આત્માથી આત્મમહિં આ કરતે મહાત્મા. ૧૭૬ આત્મસ્વભાવ ન વિભાવથી તે હણે છે, આત્મા શિવાય પરભાવ સ્વ ના ભણે છે; આત્માતિવિક્તિ પર દ્રવ્ય ન તે હરે છે, ના ભેગવે ન જ મમત્વ મતિ કરે છે. ૧૭૭

Loading...

Page Navigation
1 ... 445 446 447 448 449 450 451 452 453 454 455 456