Book Title: Yogdrushti Samucchaya New Edition Part 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 416
________________ ( ૭૨૮) યોગદક્ષિસમુચ્ચય આદિ દેષના સ`ભવ છે, પણુ પ્રૌઢ સિદ્ધહસ્ત સયમી ચેાગીને અહિં’સાદિ યમપાલન સહેલું છે, ને તેવા ‘યતિભંગ ’ આદિ દોષ નડતેા નથી.-આમ પ્રવૃત્તિયમમાં અને સ્થિર યમમાં યમપાલન તે સામાન્ય જ છે, પણ પ્રવૃત્તિયમમાં અતિચારાદિ દોષ સંભવ છે, અને સ્થિરયમમાં તે દોષના અસંભવ છે,-આ મુખ્ય તફાવત એ બે વચ્ચે છે. તેમ જ બીજો તફાવત એ છે કે-પ્રવૃત્તિ યમના પાલન કરતાં સ્થિરયમનું પાલન વિશિષ્ટ ક્ષયાપશમ વૃત્તિથી યુક્ત એવુ હેાય છે. સામાન્ય વિદ્યાભ્યાસમાં પણ એકડી કરતાં જેમ જેમ આગળ અભ્યાસ વધતે જાય છે, તેમ તેમ વિદ્યાર્થી ને ક્ષયાપશમ વધતા જાય છે—બુદ્ધિવિકાસ થતા જાય છે, બુદ્ધિમળ વધતુ જાય છે, એટલે તે વિકસિત બુદ્ધિબળથી અભ્યાસ આગળ વધારતા જાય છે તેમ આ ચેાગવિદ્યાભ્યાસમાં પણ પ્રાથમિક અભ્યાસ કરતાં જેમ જેમ આગળ અભ્યાસ વધતા જાય છે, તેમ તેમ આ ચેાગવિદ્યાભ્યાસી આત્માથી યેાગીના ક્ષયાપશમ વધતા જાય છે, જ્ઞાનિવકાસ થતા જાય છે, ચારિત્રખળ વધતુ જાય છે, એટલે તે વિકસિત વિશિષ્ટ ક્ષયેાપશમ ખળથી એર ને એર યેાગાભ્યાસ આગળ વધારતા જાય છે. વ્યાયામ શરૂ કરતાં પ્રથમ તા થાડા થાડો વ્યાયામ થઈ શકે છે, પણ પછી વ્યાયામથી જેમ જેમ શરીર કસાતું જાય છે, તેમ તેમ અધિક બળથી વિશેષ વ્યાયામ થઈ શકે છે. તેમ ચાગ-વ્યાયામ શરુ કરતાં પ્રથમ તે થાડા વ્યાયામ થઈ શકે છે, પણ પછી ચાગવ્યાપારથી જેમ જેમ ચારિત્ર-શરીર કસાતું જાય છે, ચારિત્ર દેહનેા વિકાસ થતા જાય છે, ચારિત્ર-કાયા પુષ્ટ થતી જાય છે, તેમ તેમ અધિક ખળથી વિશેષ યાગવ્યાયામ થઈ શકે છે. આમ પ્રથમના ચમપાલન કરતાં સ્થિયમ ચેાગીનું આ યમપાલન અધિક બળવાન્, અધિક સંવેગવાન્, અધિક ક્ષયાપશમવાત્, ને અત્યંત સ્થિરતાવાનૂ હાવાથી વિશિષ્ટ જાવું. તે એટલે સુધી કે અચલ ચળે પણ આ સાધક ચેાગીનું યમપાલન ન ચળે. આ સ્થિરતાનુ ઉત્તમ ઉદાહરણ શ્રી જિન ભગવાનમાં પ્રાપ્ત થાય છે— વિશિષ્ટ ક્ષયાપશમ “ અતિ રૂડી રે અતિ રૂડી, જિનજીની થિરતા અતિ રૂડી; સકળ પ્રદેશે અન'તી, ગુણુપર્યાય શક્તિ મહુતી લાલ. અતિ॰ તસુ રમણે અનુભવવતી, પરરમણે જે ન રમતી લાલ. અતિ પર દ્રવ્યે જે નવિ ગમણી, ક્ષેત્રાંતરમાંહિ ન રમણી લાલ. અતિ॰ અતિશય ચેાગે જે નવિ દ્વીપે, પરભાવ ભણી નિવ છીપે લાલ. અતિ નિજ તત્ત્વ રસે જે લીની, ખીજે કીણુ હી વિ કીની લાલ. અતિ॰ ”—શ્રી દેવચંદ્રજી અને યમપાલનનુ જ જે શમસારપણુ છે તે તે આગળની જેમ અત્રે પણ અધિક અધિકપણે અનુવર્તે છે જ એમ જાણવું. જેમ જેમ યમપાલનનું સ્થિરપણુ’–દેઢપણું થતું જાય છે, તેમ તેમ પ્રશમ સુખની માત્રા વધતી જાય છે. 節

Loading...

Page Navigation
1 ... 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456