________________
(૭૪૪)
યોગદૃષ્ટિસમુચ્ચય
લઘુતા દર્શન
જે મ્હારા કરતાં પણ જડબુદ્ધિવાળા હોય તેઓને આ યાગદષ્ટિ સમુચ્ચય' ગ્રંથ થકી લેશથી કઇક ઉપકાર થવા સંભવે છે. ' આ શબ્દો ઉપરથી મહાનુભાવ શાસ્ત્રકાર મહાત્માએ પેાતાની અત્યંત લઘુતા સરળભાવે દર્શાવવા સાથે, કેને કોને આ ગ્રંથ ખાસ ઉપકારી થઇ પડશે, તેનું સૂચન કર્યુ છે. કારણકે · મ્હારાથી પણ જડબુદ્ધિવાળા ' એ પદમાં ‘ પણ * શબ્દથી પેાતાના પણ જડબુદ્ધિપણાને લઘુત્વભાવે સ્વીકાર કર્યાં છે. એટલે હુ તા જડબુદ્ધિ-મદમતિ છું જ, પણ મ્હારા કરતાં પણ જે વધારે જડબુદ્ધિવાળા–મ'દમતિ આત્માએ હાય, તેને આથી કંઇક ઉપકાર થશે એમ આશય છે. કારણકે મતિને વિકાસ આત્માના યેાપશમ પ્રમાણે હોય છે, અર્થાત્ કવરણના યેાપશમ પ્રમાણે બુદ્ધિની તરતમતા-ન્યૂનાધિકતા હાય છે. એટલે હુ' જો કે મંદ ક્ષયાપશમવાળા છુ', છતાં મ્હારા કરતાં પણ મંદ ક્ષયેાપક્ષમવાળા જે જીવા હાય, જે આત્મમધુએ હાય, તેને આ મ્હારી કૃતિ થકી કંઇક આત્મલાભ થવા સભવે છે. અત્રે · લેશથી ’–કઇક (a little) એ શબ્દ પણ લઘુત્વભાવને સૂચક છે. કારણકે આ ગ્રંથ મુમુક્ષુને કાંઈ જેવા તેવા ઉપકારી નથી, પરમ ઉપકારી છે, છતાં એમ કહ્યું છે. વળી અત્રે પેાતાને પણ ' જડબુદ્ધિ ' કહ્યા તેનુ પારમાર્થિક કારણ પણ છે. કારણકે જે જે ક્ષયાપશમભાવ છે તે તે ક્ષાયિક ભાવની અપેક્ષાએ અલ્પ વી છે— મદશક્તિવાળા છે, જડબુદ્ધિરૂપ છે. એટલે કોઈ ગમે તેવા ઉત્કૃષ્ટ ક્ષયાપશમવ'ત હાય તે પણ ક્ષાયિકભાવની અપેક્ષાએ તા મદમતિ-અલ્પમતિ જ ગણાય. એટલે ગમે તેવા ક્ષયાપશમના પણ મદ કરવા ચેાગ્ય નથી, એ ન્યાયે ગ્રંથકાર મહર્ષિ કહે છે કે-મ્હારા ક્ષય।પથમ ભલે ગમે તેવા હાય, પણ હું તે જડમિત છું, તથાપિ મ્હારા કરતાં અલ્પ ક્ષયાપશમી જીવા જે હશે, તે આથી કઈક લાભ ઊઠાવી શકશે. કારણ કે અધિક ક્ષયે પશમવંત પાસેથી અશ્પતર ક્ષયાપશમવંતને શીખવાનું જાણવાનુ મળે એ રીતિ છે;-જેમ વધારે ભણેલા પાસેથી એછું ભણેલા શીખી-જાણી શકે તેમ. ( જુએ પૃ. ૯૪ ક્ષયેાપશમ અછે ' ઇ. ) આમ સાચા દૃઢ અધ્યાત્મરંગથી હાડોહાડ ર'ગાયેલા આ મહાનુભાવ મહર્ષિ હરિભદ્રાચાય જીએ અત્યંત અત્યંત સરલભાવે આત્મલઘુતા નિવેદન કરી, પેાતાની ખરેખરી મહત્તા પ્રગટ કરી છે. કારણ કે-‘ લઘુતા મેં પ્રભુતા વસે, પ્રભુતા સે પ્રભુ દૂર. અહી જે કંઇક ઉપકાર છે એમ કહ્યું, તે ઉપકાર કર્યા ? અને કેવી રીતે થશે? તેને પણ અત્ર ખુલાસેા ખતાન્યેા છે. તે આ પ્રકારે સત્શાસ્ત્રના શ્રવણ થકી તે મહાનુભાવ સુપાત્ર અધિકારી યાગીઓને અત્રે પક્ષપાત-શુભેચ્છા આફ્રિ ઉપકાર કેવી ઉપજશે, અને તેથી કરીને તેને યથાસભવ ખીજ્રપુષ્ટિ વડે કરીને રીતે ? કંઇક ઉપકાર થશે. તે મહાત્મા જોગીજના આ સત્ત્શાસ્ર સાંભળશે, એટલે તે ગુણગ્રાહી મહાજનાને એના પ્રત્યે કુદરતી પ્રમાદભાવ ઉપજવાથી પક્ષપાત થશે, શુભેચ્છા ઉપજશે, ભક્તિભાવ સ્ફુરશે, યથાયોગમાગનું જ્ઞાન થશે, અને તે યાગમાગે પ્રવત્તવાની અભિલાષા વૃદ્ધિ પામશે. એટલે તેઓને પ્રાપ્ત
- અલ્પવીય
"