________________
(૭૩૦)
સાપને સ્પશે છે,“આમ એક સમભાવરૂઢ, કષાય આશ્રયે ખીજા પ્રાણીએ પણ મદ રહિત થઇ
યોગદિસમુચ્ચય
કલુષતા રહિત એવા ક્ષીણમેાહ યેાગીના પેાતાના આજન્મ વૈર છેાડી દીએ છે.
" सारङ्गी सिंहशावं स्पृशति सुतधिया नन्दिनी व्याघ्रपोतम्, मार्जारी हंसबालं प्रणयपरवशा केकिकान्ता भुजङ्गम् । वैराण्या जन्मजातान्यपि गलितमदा जन्तवोऽन्ये त्यजन्ति,
શ્રિત્વા સામ્ચઢત્રમિતજીવંચોનિનં શ્રીળમોદ્દમ્ ।।''—શ્રી શુભચંદ્રાચાર્ય કૃત
શ્રી જ્ઞાનાવ.
આત્મામાં અહિંસાની પ્રતિષ્ઠા થતાં અત્યંત સ્થિરતા થતાં, તે પરમ અહિંસક મહાત્મા ચેાગીશ્વરની સનિધિમાં આમ જાતિવૈરને પણ ત્યાગ હેાય છે. તેમજ સત્યાદિની પ્રતિષ્ઠામાં તથાપ્રકારના તેવે તેવા મહાપ્રભાવ વર્તે છે, ઇત્યાદિ પાતંજલ આદિ યેાગશાસ્ત્રમાં જે વર્ણવવામાં આવ્યુ છે, તે સ અત્ર તીર્થંકર જેવા પરમયેાગીના ચિરતમાં પ્રગટ ચરિતાર્થ થયુ. પ્રતીત થાય છે, તે પરમ ચેાગેશ્વરના અચિન્ત્ય મહાપ્રભાવના એક દેશમાં શમાઇ જાય છે. આવી જે શુદ્ધ અંતરાત્માની સિદ્ધિ તેનું નામ સિદ્ધિ છે,-નહિ' કે અન્ય વ્યામાહ ઉપજાવનારા ચમત્કારાદિની સિદ્ધિ તે સિદ્ધિ તેવી ચમત્કારાદિ ખતાવી નમસ્કાર કરાવવારૂપ સિદ્ધિ તે સ્વને ને પરને પાડનારી છે, યાગીને અધઃપતિત– ભ્રષ્ટ કરનારી છે. આ અંગે પરમ ચેાગસિદ્ધિસ‘પન્ન શ્રીમદ્ રાજચ`દ્રજીના પરમ મનનીય વચનામૃત છે કે:—
“ સમ્યગ્દષ્ટિ પુરુષો કે જેના ચેાથે ગુણઠાણે સ'ભવ છે, તેવા જ્ઞાની પુરુષાને વિષે ક્વચિત્ સિદ્ધિ હોય છે, અને કવચિત્ સિદ્ધિ હાતી નથી. જેને વિષે હાય છે તેને તે સ્ફુરણા વિષે પ્રાયે ઇચ્છા થતી નથી, અને ઘણું કરી જ્યારે ઇચ્છા થાય છે, ત્યારે જીવ પ્રમાદવશપણે હાય તેા થાય છે; અને જે તેવી ઇચ્છા થઈ તે સમ્યક્ત્વથી પડવાપણું તેને ઘટે છે. પ્રાયે પાંચમે છઠ્ઠું ગુઠાણું પણ ઉત્તરાત્તર સિદ્ધિોગનેા વિશેષ સભવ થત જાય છે, અને ત્યાં પણ જો પ્રમાદ્યાદિ જોગે સિદ્ધિમાં જીવ પ્રવર્તે તેા પ્રથમ ગુણુઠાણાને વિષે સ્થિતિ થવી સંભવે છે. સાતમે ગુણુઠાણું, આઠમે ગુણઠાણે, નવમે, દશમે ઘણું કરી પ્રમાદના અવકાશ ઓછે છે અગિયારમે ગુણુઠાણું સિદ્ધિજોગને લેાભ સંભવત જાણી પ્રથમ ગુણઠાણે સ્થિતિ હેાવી સ`ભવે છે. ખાકી જેટલા સમ્યક્ત્વના સ્થાનક છે, અને જ્યાંસુધી સમ્યગ્ પરિણામી આત્મા છે ત્યાંસુધી તે એકે જોગને વિષે જીવને પ્રવૃત્તિ ત્રિકાળે સંભવતી નથી. ”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૬૯ (૪૫૦)
આમ યમના ચાર પ્રકાર કહ્યાઃ ઇચ્છાયમ, પ્રવૃત્તિયમ, સ્થિરયમ ને સિદ્ધિયમ. તેમાં ઇચ્છાયમ તે અહિંસાદિ યાગમાગ પ્રત્યેની રુચિરૂપ છે, પ્રવૃત્તિયમ તે માગે સંચરવા રૂપ-ગમનરૂપ છે, સ્થિરયમ તે માર્ગે નિરતિચાર નિર્વિઘ્ન ગમનરૂપ-અત્યંત સ્થિરતા