Book Title: Yogdrushti Samucchaya New Edition Part 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 424
________________ (૭૩૬) ગદષ્ટિસમુચ્ચય હતા, સત્ સાધ્યથી વંચિત કરી–સૂકાવી છેતરનાર, ઠગ જેમ ઠગનાર હતા. (જુઓ પૃ. ૧૬૨, ૧૬૩, યમ નિયમ સંયમ આ૫ કિયો' ઇત્યાદિ જોગીંદગર્જના.) આમ અનાદિ કાળથી શ્રીમદ્ સદ્ગુરુના વેગ વિના જીવના સર્વ યોગ-સાધન વંચક નીવડ્યા છે, પણ શ્રી સદ્દગુરુનો યોગ થતાં તે સર્વ યોગ અવંચક થઈ પડે છે. આવો પરમ અદ્દભુત મહિમા આ ગાવંચક યોગને છે. આ સદ્દગુરુ ગે પુરુષના સ્વરૂપદર્શનરૂપ આ મેગાવંચક નામની ચોગસંજીવની અવંચક પ્રાપ્ત થતાં જીવનું આખું યોગચક ચાલુ થઈ જાય છે. જેમ હાથે ફેરવતાં આખું ચક્ર ચાલવા માંડે છે, તેમ આ મેગાવંચકરૂપ હાથ ફેરવતાં આખું ગચક્ર ચાલવા માંડે છે, માટે પુરુષ સદ્દગુરુના સ્વરૂપની ઓળખાણ થવી એ મોટામાં મોટી વાત છે. તે થયે જીવની ગગાડી સરેડે ચડી–પાટા પર ચઢી સાચી દિશામાં સડેડાટ પ્રયાણ કરે છે. સ્વરૂપસ્થિત સપુરુષ સદ્ગુરુને તથાદર્શનરૂપ યેગ થયે જ આત્માનું નિજ કાર્ય સિદ્ધ થાય છે, અને પ્રેમઘન એ અમૃતરસ પ્રાપ્ત થાય છે. સત્ તે બ્રાંતિ નથી, જાંતિથી કેવલ વ્યતિરિક્ત (જૂદું) છે, કલ્પનાથી પર (આઘે) છે; માટે જેની પ્રાપ્તિ કરવાની દઢ મતિ થઈ છે, તેણે પોતે કંઈ જ જાણતા નથી એ દઢ નિશ્ચયવાળે પ્રથમ વિચાર કરો, અને પછી “સત'ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું; તે જરૂરી માર્ગની પ્રાપ્તિ થાય. (જુઓ પૃ. ૩૨૧) જ્ઞાની પુરુષને તે તે સંગ જીવને અનંતકાળમાં ઘણીવાર થઈ ગયું છે, તથાપિ આ પુરુષ જ્ઞાની છે, માટે હવે તેને આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે, એમ જીવને આવ્યું નથી, અને તે જ કારણ છવને પરિભ્રમણનું થયું છે, એમ અમને તે દઢ કરીને લાગે છે. xxx જ્ઞાની પુરુષની ઓળખાણ નહિ થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દેષ જાણીએ છીયે:-(૧) એક તે હું જાણું છું, હું સમજું છું એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન. (૨) બીજું, પરિગ્રહાદિને વિષે જ્ઞાની પુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ. (૩) ત્રીજુ, કભયને લીધે, અપકીતિ ભયને લીધે, અને અપમાનભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું.” –શ્રીમદ્ રાજચંદ્ર. પત્રાંક ૧૮૧, ૩૪૨ (૨૧૧, ૪૧૬) तेषामेव प्रणामादिक्रियानियम इत्यलम् । क्रियावश्चकयोगः स्यान्महापापक्षयोदयः ॥ २२०॥ તેને જ પ્રણામાદિન, ક્રિયાનિયમ જે સાર; ક્રિયા અવંચક પેગ તે, પાપક્ષયોદય કાર. ૨૨૦ વૃત્તિ સેમેવ-તેઓને જ, સંતેને જ ગળામાલક્રિયાનિયમ હૃત્યમ–પ્રમાદિ ક્રિયાનિયમ એ જ બસ, શિયાવાઃ રાત-ક્રિયાવંચક એગ હોય, અને આ-માપક્ષો :-મહા પાપક્ષના ઉદયરૂપ છે, નીચ ગોત્ર કર્મને ક્ષય કરનારો છે, એમ ભાવ છે.

Loading...

Page Navigation
1 ... 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456