________________
(૬૮૨)
યોગદૃષ્ટિસમુચ્ચય
અધિકારી ચેાગીએ છે,-ખીજા નહિ; કારણ કે ગોત્રયેાગીને તથાપ્રકારની યાગ્યતાની અસિદ્ધિ હાય છે, તેથી તેએ આના અનધિકારી છે; અને નિષ્પન્ન-સિદ્ધ ચેગીને તા તથાપ્રકારની યાગસિદ્ધિ થઈ ચૂકી છે, એટલે તેને હવે આવા ચેગગ્રંથનું પ્રયાજન રહ્યું નહિ. હાઇ તેઓ પણ અત્ર અનધિકારી છે.
પ્રત્યેક વસ્તુ પાતપેાતાની યાગ્યતાનુસાર-અધિકારાનુસાર શેાલે છે. સામાન્ય લેકવ્યવહારમાં પણ અધિકારી પ્રમાણે ઉચ્ચ-નીચ પદવીરૂપ અધિકાર અપાય છે. તેમ પરમાર્થ રૂપશાસ્રવ્યવહારમાં પણ અધિકારી પ્રમાણે ધ સાધનને અધિકાર ઘટે છે. • ધિ વિચાણા, ધર્મસાધનસંસ્થિતિ:' -એ શ્રી અષ્ટકમાં શ્રી હરિભદ્રસૂરિજીનુ' સુપ્રસિદ્ધ સુભાષિત છે. રાજ્યાધિકાર માટે જેમ યથાયેાગ્ય ગુણુની જરૂર પડે છે, તેમ આ યાગ-રાજ્યાધિકાર માટે પણ તથારૂપ યથાયાગ્યતાની જરૂર અનિવાયૅ છે. સામાન્ય વિદ્યાભ્યાસ માટે જેમ ઉત્તરાત્તર ક્રમે વધતી યેાગ્યતારૂપ અધિકારની આવશ્યકતા છે, તેમ અસામાન્ય એવા આ ચેાગવિદ્યાભ્યાસ માટે પણ ઉત્તરોત્તર ક્રમે ચઢતી ચેાગભૂમિકારૂપ ચેાગ્ય અધિકારની આવશ્યકતા છે. સાધારણ લૌકિક શાસ્ત્ર શીખવા માટે પણ જેમ યથાયેાગ્ય વિનય, વિવેક, સમજણુ, બુદ્ધિ વિકાસ આદિ ગુણગણુરૂપ યાગ્યતાની જરૂર હોય છે, તેમ અસાધારણ અલૌકિક એવું આ અધ્યાત્મશાસ્ત્ર શીખવા માટે પણ યથાયેાગ્ય ગુણસ્થિતિરૂપ ચેાગ્યતાની વિશેષ જરૂર છે. અને તેવા પ્રકારની ચાગ્યતા કુલયેાગી પ્રવૃત્તચક્ર યાગીઓમાં અવશ્ય હાય છે, એટલા માટે તેએ જ આ ચેાગશાસ્ત્રના અધિકારી છે, તે જ આ પરમાર્થ શાસ્ત્રના સત્સ`સ્કાર ઝીલવાને સુયેાગ્ય સુપાત્ર છે. ( જુએ. પૃ. ૨૫ર, આત્મસિદ્ધિની ગાથા ).
પાત્ર વિના વસ્તુ ન રહે ?
બાકી જે ગાત્રયેાગી છે, તેઓને આ ચેગશાસ્ત્રના અધિકાર ઘટતા નથી, કારણ કે તેઓમાં તથારૂપ યથાયેાગ્ય ગુણુભાવ હાતા નથી, ‘ જોગ ’યેાગ્ય યાગની સિદ્ધિના અભાવ હાય છે, એટલે તેને ચેગના અયાગ છે. જેમ અયેાગ્યને રાજ્યપદવી અનધિકારી ઘટતી નથી, તેમ આ અયેાગ્ય ગોત્રયેગીને યેત્ર-રાજ્ય પદવી ઘટતી ગાત્રયેાગી નથી. અબુધ એવા મૂર્ખા જેમ વિદ્વમ ́ડળીમાં પ્રવેશ શે।ભતા નથી, તેમ આ અબુધ ચેગીના યાગમડળીમાં પ્રવેશ શે।ભતા નથી. એકડા હજુ નથી આવડતા તે એકડીઆને જેમ સાતમી ચાપડીમાં બેસવાને અધિકાર ઘટતા નથી, તેમ યાગમાગના પ્રાથમિક ચાગ્યતારૂપ એકડા પણ હજુ જેણે 'ટો નથી તે અયાગીને આ ઉચ્ચ યાગશાસ્ત્રવગ॰માં સ્થાન લેવાના અધિકાર ઘટતા નથી. પ્રાથમિક ચેાગ્યતાથી પણ રહિત એવા ગાત્રયેાગીએ અપાત્ર હોઇ અત્ર અનધિકારી છે. અને જે નિષ્પન્ન ચેાગીઓ-સિદ્ધ યાગીએ છે, તે પણ આ યેગશાસ્ત્રના અધિકારી
આમ