________________
(૭૦૪)
યોગદૃષ્ટિસમુચ્ચય
પ્રદેશે આત્મપુરુષાર્થ રૂપ હાથેા ફેરવવાથી આખું ચક્ર ગતિમાનૢ થાય છે. અથવા જેમ ઘડિયાળનું એક ચક્ર ચાલે, એટલે એની સાથે ગાઢ સ'કળાયેલા ખીજાં બધાં ચક્ર પણ ચાલવા માંડે છે, અને આખુ' ઘટિકાયંત્ર ચાલુ થાય છે; તેમ ચેાગચક્રનુ એક ચક્ર ચાલવા માંડતાં, એની સાથે ઘનિષ્ઠ રીતે સકળાયેલા ખીજા બધાં ચક્ર આપે!આપ ચાલવા માંડે છે, અને આમ આખુયેાગચક્ર યંત્ર ચાલુ થાય છે. અને ચાલુ થયેલુ. ઘટિકાયંત્ર જેમ અમુક દિશા ભણી જ ગતિ કરે છે, તેમ આ ચાલુ થયેલુ પ્રવૃત્તચક્ર યંત્ર પણ સાધ્ય એવી સિદ્ધદશાની દિશા ભણી જ પ્રગતિ કરે છે. દાખલા તરીકે—:
"
· અહિ’સા’ યાગ આત્માથી સ્પવામાં આવતાં, અહિંસામાં પ્રવૃત્તિ કરતાં, તેની સાથે સત્યાદિ ખીજા ચેાગ પણ સ્પર્શાઈ જાય છે, ચાલુ થઇ જાય છે; કારણ કે તે સત્યાદિ પણ અહિંસાના અંગભૂત સંરક્ષક હાઈ, તેનું પાલન થતાં અહિંસાનું પણ પાલન થાય છે, અને ભંગ થતાં અહિંસાના પણ ભંગ થાય છે. ( ૧ ) કારણુ કે અહિંસા એટલે રાગ-દ્વેષ-માહિદ વિભાવથી આત્મસ્વરૂપનું હિં’સન ન થવા દેવું, ઘાત ન થવા દેવી, તે છે. અને પર વસ્તુને પેાતાની કહેવી તે અસત્ય છે, તે પણ આત્મ સ્વરૂપની ઘાત હાવાથી સાચા અહિંસક કદી વઢે જ નહિં. પર વસ્તુનું અપહરણ કરવુ' તે ચારી છે, તે પણ સ્વરૂપની હિંસા હેાવાથી અહિંસક કી કરે જ નહિં, પરવસ્તુ પ્રત્યે વ્યભિચરણ કરી તેનેા આશ્લેષ કરવા, ભેટવું તે પણ સ્વરૂપનું હિંસન હાઈ અહિંસક કદી કરે જ નહિં. પર વસ્તુનું પરિગ્રહણુ પણ મૂર્છા-મમત્વરૂપ હાઈ આત્મસ્વરૂપની ઘાત છે, માટે ખરેખરા અહિંસક તે પરિગ્રહ ગ્રહે જ નહિ. આમ જે અહિંસક ઢાય તે સત્યાદિ અવશ્ય પાળે જ, અને સત્યાદિ પાળે તે જ સાચા અહિંસક હોય. જે અહિંસક હોય તે અસત્યાદિ સેવે જ નહિં, અને જે અસત્યાદિ સેવે તે અહિંસક હોય જ નહિ. આમ અહિંસા-સત્યાદિની પરસ્પર અવિનાભાવ સંબંધરૂપ વ્યાપ્તિ છે, એટલે અસત્યાદિ સ્વરૂપના ભગ કરનાર હેાવાથી અહિંસાના ભંગ કરનારા હાય છે, માટે અહિંસક યાગી તેને વજે જ છે. (૨) તેમ ‘સત્ય ’ યાગને જે ગ્રહે છે, તે કદી પર વસ્તુને પેાતાની છે એમ કહે જ નહિં, સત્ત્ને અસત્ અને અસતને સત્ કી કહે જ નહિ, પણ સદાય સત્ને સત્ ને અસત્આને અસત જ કહે. એટલે રાગાદિથી સ્વરૂપની ઘાત કરવારૂપ હિંસા કરવી તે અસત્ હોવાથી, સાદી તે કદી આચરે જ નહિં ને આચરે તે તે સાદી નથી. પર વસ્તુના અપહરણરૂપ અદત્તાદાન તે કરે નહિ, કારણ કે તેમ કરવું તે સટ્ના ભાગરૂપ છે. સ્વરૂપ છેડીને પરવસ્તુ પ્રત્યે વ્યભિચાર–સ'શ્લેષ તે કરે નહિ, કારણ કે તે સત્ વસ્તુને ત્યાગ કરવા બરાબર છે. પારકી વસ્તુ પ્રત્યે આત્મબુદ્ધિરૂપ મૂર્છા કરીને તે પરિગ્રહ ગ્રહે જ નહિં, કારણ કે તેમ પારકી વસ્તુ પચાવી પાડવાનું કરવું તે હડહડતુ. અસત્ય છે. તે જ પ્રમાણે અસ્તેય આદિ માટે સમજી લેવું. (જુએ કાવ્ય, પૃ. ૧૦૬, ૧૦૭)
અહિ'સાદિની સલના