________________
મુક્તતત્ત્વમીમાંસા : દિક્ષાદિથી પ્રકૃતિષરિત્રુતિ→ સંસાર, તદભાવે મેક્ષ
દૃિક્ષાદિ——— દિક્ષાદિ અભાવ—
પ્રકૃતિ પરિણામ—— પ્રકૃતિપરિણામ અભાવ——
अन्यथा स्यादियं नित्यमेषा च भव उच्यते । एवं च भवनित्यत्वे कथं मुक्तस्य संभवः ॥ २०१ ॥ નહિ. તા હોય આ નિત્ય તે, કહાય આ ભવ'–એમ; ભવનું નિત્યપણું સતે, મુક્ત સભવ જ કેમ ? ૨૦૧
(૬૫૯)
સ’સાર.
સસાર અભાવ (માક્ષ)
અર્થ :—નહિ' તે આ પરિણતિ ‘ભવ' કહેવાય છે; અને
પ્રધાનાદિની પરિણતિ નિત્ય હોય, અને આ પ્રધાનાદિ એમ ભવનિત્યત્વ સતે મુક્તના સભવ કેમ હેાય ?
વિવેચન
અને એમ જો દિક્ષાદિના નિમિત્તે આ પ્રધાનાદિની પરિણતિ ન માનવામાં આવે, તે આ પ્રધાનાદિની પરિણતિ નિત્ય-સદૈવ જ હોય. અને આ પ્રધાનાદિ પરિણતિ ‘ભવ’ કહેવાય છે, ‘ સંસાર્' નામે ઓળખાય છે; કારણ કે એ પ્રધાનની--પ્રકૃતિની પરિણતિ સતે, તદાત્મક મહત્ આદિના ભાવ હાય છે. એટલે પ્રધાનાદિની પરિણતિ નિત્ય હાતાં, એમ ભવનું' નિત્યપણુ થશે, એટલે સુક્તના સભવ કેવી રીતે હાય ? ન જ ઢાય, એમ
અથ છે.
ઉપરના àાકમાં દિક્ષા-ભાવમલ આદિના નિમિત્તે આ પ્રધાનાદિની પરિણતિ હાય છે, અને તેના અભાવે તેની પરિણિત હેાતી નથી એમ કહેવામાં આવ્યું. તેમ જો ન માનવામાં આવે, તે આ પ્રધાનાદિની પરિણતિ નિત્ય-સદૈવ જ થયા કરે; કારણ કે જે સકારણ હાય તે તે કાદાચિક હાય-કવચિત્ કારણ મળ્યે જ હાય, પણ નિષ્કારણુ હાય તે કાં ત। સદાય જ હાય અને કાંતા સદાય ન હેાય,—આ નિયમ છે. એટલે ક્રિક્ષાદિ નિમિત્ત કારણ જો ન હાય, પ્રધાનાદિ પરિણતિ એની મેળે સ્વભાવથી જ થયા કરતી હોય, તે તે પછી તે એની મેળે સદાય થયા જ કરશે, કદી પણ અટકશે નહિ, કદી પણ વિરામ પામશે નહિં, ને મેાક્ષ કદી થશે નહિ.
વૃત્તિઃ—અને આમ આ અ'ગીકાર કરવા યેાગ્ય છે, અન્યથા-અન્યથા, નહિ" તે, એમ અબ્યુપગમ –સ્વીકાર ન કરવામાં આવતાં, ચાÄિ- પ્રધાનાદિ નતિ–પરિણતિ હાય, નિસ્યં—નિત્ય, સદૈવ. તેથી શું ? તા કે–ા 7-અને આ પ્રધાનાદિ નતિ-પરિણતિ, મત્ર કથતે-ભવ કહેવાય છે, સંસાર નામે ઓળખાય છે,—એની પરિણતિ સતે તદાત્મક મહત્ આદિના ભાવને લીધે, ણં ૬-અને એમ, ઉક્ત નીતિથી, મનિત્યવે-ભવનિત્યંત સતે, થં મુખ્તસ્ય સંમવ:-મુક્તને સંભવ કેવી રીતે હેાય ? ન જ હોય એમ અથ છે.