________________
ઉપસ'હાર : દષ્ટિએદ્રથી યાગકથન, ‘આત્માનુસ્મૃતિ અર્થ”
(૬૭૭)
પ્રયાજન છે? તે અત્ર સ્પષ્ટ કહ્યુ` છે કે આત્માનુસ્મૃતિ અર્થે '; અર્થાત્ આત્માની પોતાની અનુસ્મૃતિને અર્થે, પેાતાની યાદીને માટે, આત્માર્થ. જેમ કેઇ પેાતાને વિસ્મૃતિ ન થાય ને સ્મૃતિ રહે માટે, કેાઇ વિષયની ટુંકામાં યાદી ટપકાવી લે, તેમ આ આચાર્યજી કહે છે કે-પેાતાને વિસ્મૃતિ ન થાય ને અનુસ્મૃતિ રહે તે ખાતર મે' આ ચેાગવિષયની યાદી (Memorandum) મ્હારા પેાતાના આત્માના ઉપકારાર્થે—આત્માર્થે સંક્ષેપમાં નોંધી છે. સંક્ષેપમાં નેધેલી યાદી પર જેમ ઝડપથી નજર ફેરવી જવાય છે, અને તેમાંથી કઈ વસ્તુ થઇ ગઈ ને કઈ રહી ગઇ તેને તુરત જ ખ્યાલ આવે છે; તેમ આ યાગષ્ટિની સક્ષિપ્ત યાદી પ્રત્યે ઝડપથી દૃષ્ટિ ફેરવી જવાય છે, ને તેમાંથી પેાતાના આત્મા પરત્વે કઇ ગુણુસ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ ને કઇ રહી ગઇ, તેના ઝટ ખ્યાલ આવી જાય છે. અને પછી યાદીમાંથી રહી ગયેલી વસ્તુ પ્રત્યે જેમ લક્ષ્ય કેદ્રિત થાય છે, તેમ અત્રે પણ પ્રાપ્ત થવી રહી ગયેલી સાધ્ય ગુણસ્થિતિ પ્રત્યે લક્ષ્ય કેદ્રિત થાય છે, ને અનુક્રમે આત્મપરાક્રમથી તેની સિદ્ધિ થાય છે. આમ આત્માર્થે -આત્માપયેાગાથે આ યાદી અત્યત ઉપકારી છે.
‘આત્માનુ સ્મૃતિ અર્થે’
તેથી જ આ પરમ આત્માથી આચાર્ય વયના કહેવાના આશય એ છે કે-હુ ચેગમાર્ગના પ્રવાસી આત્માથી છું, મુમુક્ષુ છું. મેાક્ષસાધક યાગમાગે આગળ વધવા ઇચ્છતા ઇચ્છાયાગી સાધક– સાધુ છું. અને આ ચેાગ-ષ્ટિ ફામ એક આત્માની આધ્યાત્મિક પ્રગતિના સીમાચિહ્નરૂપ (Milestone) છે, એ આત્મા” ઉપરથી આત્મશાનુ માપ નીકળી શકે છે. એટલે તે તે યાગષ્ટિના યથેાક્ત લક્ષણ મ્હારા પેાતાના આત્મામાં છે કે નહિં ? તેનું અંતર્મુખ અવલાકૅન ' (Introspection) કરતાં સતત ભાન રહે, અનુસ્મરણુ રહે, તેની ખાતર કેવળ આત્માર્થ જ મેં આ ચેાગદૃષ્ટિ ગ્રંથની ગુથણી કરી છે. જો આ યાગદ્યષ્ટિ નિર'તર દૃષ્ટિ સન્મુખ હાય, તેા મ્હારા પેાતાના આત્માની ચેગર્દષ્ટિ કેટલી વિકાસ પામી છે, તેના સ્પષ્ટ ખ્યાલ આવી શકે,-જેથી કરીને પ્રાપ્ત યેાગસ્થિતિનું જેમ ક્ષેમ’ થાય, સુદૃઢપણુ– સુરક્ષિતપણુ થાય, અને અપ્રાપ્તને જેમ ‘ યાગ ' થાય, તેમ પ્રવર્ત્તવા માટે મને આત્માનુસ્મૃતિ રહે. આમ કેવળ આત્મકલ્યાણ જ આ ગ્રંથ રચવામાં હેતુ છે. ખાકી ખ્યાતિ માટે, કે પૂજાસત્કાર માટે, કે યશ માટે, કે આ લેક-પરલેાક સ’બધી અન્ય કાઈ લાભ માટે, આ ગ્રંથ રચવાનું અમારે કોઇ પ્રયેાજન છે જ નહિ. એ બધા તુચ્છ હેતુએ તે હાલાહુલ ‘વિષ' જાણી અમે છેડયા છે. અમારે તેા કેવળ આત્મસિદ્ધિરૂપ પરમ અમૃતમય આત્માનું જ કામ છે, બાકી ખીન્દ્રે ખ્યાતિ આદિ કામનારૂપ મનરેગ’અમને છે નહિં. કામ એક આત્મા નુ, ખીન્ને નહિં મનરેગ '. અથવા આત્માનુસ્મૃતિ અર્થે ” એટલે આત્માના અનુસ્મરણુ અથે,
આ યાગાષ્ટિનુ' ગ્રંથન છે. આ યોગદૃષ્ટિ નિર ંતર આત્માનું અનુસ્મરણ કરાવે છે; કારણ કે
6
ܕ