________________
પ્રભા દૃષ્ટિ ઃ ઇ"દ્રિયસુખ તે દુઃખ જ, વિવેક્ખીજન્ય ધ્યાનસુખ
(૫૬૯)
જય હાય છે, જિતેન્દ્રિયપણારૂપ જિનત્વ હોય છે. શબ્દાદિ વિષયે જે લેાકમાં સુખસાધન મનાય છે તે તે પરમા દૃષ્ટિથી જોતાં દુઃખસાધન જ છે, અથવા કલ્પિત સુખાભાસ જ છે.. કારણ કે પુણ્યપરિપાકને લીધે દેવતાઓને ઉત્કૃષ્ટ ઈંદ્રિયસુખની પ્રાપ્તિ હેાય છે, - તેને પણ સ્વાભાવિક સુખ નથી, ઉલટું સ્વાભાવિક દુઃખ જ દેખાય છે. કારણ કે તેઓ પચેન્દ્રિયાત્મક શરીર-પિશાચની પીડાથી પરવશ થઈ ભૃગુપ્રપાત સમા મનગમતા વિષયે। પ્રત્યે ઝવાં નાંખી ઝપલાવે છે. ' પુણ્ય ખલથી ઈચ્છા મુજબ હાજર થતા ભાગેાથી તેઓ સુખીઆ જેવા પ્રતિભાસે છે, પરંતુ ‘દુષ્ટ રુધિરમાં જળેાની પેઠે ' તેએ વિષયોમાં અત્યંત આસક્ત હાઈ વિષયતૃષ્ણાદુઃખ અનુભવે છે. ખરામ લેાહી પીવા ઇચ્છતી લેાહીતરસી જળેા જેમ રુધિર પાન કરતાં પાતે જ પ્રલય પામી કલેશ ભેાગવે છે; તેમ વિષયતૃષ્ણાવંત આ પુણ્યશાળીએ પણ વિષયોને ઇચ્છતા અને ભાગવતા રહી પ્રલય-આત્મનાશ પામી કલેશ અનુભવે છે. આમ શુભેાપયોગજન્ય પુણ્યો પણ સુખાભાસરૂપ દુઃખનાં જ સાધના છે. જ્યાં મહા પુણ્યશાળી દેવાદિના સુખ પણ પરમાથ થી દુઃખરૂપ જ છે, ત્યાં બીજા સુખનું તે પૂછવું જ શું ?
વળી પુણ્યજન્ય ઇંદ્રિયસુખ સુખાભાસરૂપ છે એટલું જ નહિ, પણ બહુ પ્રકારે દુાખસ્વરૂપ પણ છે. કારણ કે - તે પરાધીન છે, ખાધા સહિત છે, વિચ્છિન્ન-ખડિત છે. અશ્વકારણ છે, વિષમ છે. એટલા માટે ઇંદ્રિયાથી જે સુખ પ્રાપ્ત થાય છે, તે દુ:ખ જ છે. આત્માથી અતિરિક્ત-જૂદા એવા પર નિમિત્તથી ઉપજતું હેાવાથી, તે ઇંદ્રિયસુખ પરાધીન × છે. ક્ષુધા-તૃષાદિ તૃષ્ણાપ્રકારાથી અત્યત આકુલતાને લીધે તે ×માધાસહિત છે. એક સરખા અખડ શાતાવેદનીયને ઉદય રહેતા ન હેાઇ, શાતા-અશાતા વેનીયના ઉદયથી તે ખડખડ થાય છે, એટલે તે વિચ્છિન્ન-ખડિત છે, ઉપભાગમાગ માં રાગાદિ દોષસેના તે પાછળ પાછળ લાગેલી જ છે, અને તેના અનુસારે ઘન ક°રજપટલ પશુ સાથે સાથે હાય જ છે, તેના વડે કરીને તે અંધકાર છે. અને સદા વૃદ્ધિ-હાનિ પામવાથી વિષમપણાએ કરીને તે વિષમ છે. આમ પુણ્ય પણ પાપની જેમ દુઃખસાધન સિદ્ધ થયું.
"सपरं बाधासहिदं विच्छिण्णं बंधकारणं विसमं । जं इंदिरहिं लद्धं तं सोक्खं दुःखमेव तथा ॥ "
—શ્રી કુંદકુંદાચાય જીકૃત શ્રી પ્રવચનસાર
અને આમ પુણ્ય-પાપમાં તફાવત નથી એમ જે નથી માનતા તે મેહાચ્છાદિત જીવ અપાર ઘેર સંસારમાં ભમે છે.' × કારણ કે સેનાની એડી હેાય કે લેાઢાની એડી હાય, પશુ અને બંધનરૂપ એડી જ છે; તેમ પુણ્ય.'ધ હોય કે પાપબંધ હાય, પણ અન્ને × જુએશ્રી અમૃતચદ્રાચાર્ય કૃત પ્રવચનસાર ટીકા, ગા. ૭૬.