________________
(૧૧૮)
ચાય દિસમુચ્ચય
સિદ્ધિ માબત બીજી પ્રમાણભૂત યુક્તિ આ છે કે-જે વસ્તુ તરતમભાવયુક્ત હાય છે, તેને પ્રક-છેવટની હદ હાય છે. જેમકે-મહત્ત્વ, એ તરતમભાવવાળા ગુણુ છે. તેના પ્રક – અંતિમ મર્યાદા આકાશમાં પ્રાપ્ત થાય છે, અર્થાત્ આકાશ સૌથી મહાન્ છે, તેમ જ્ઞાન ગુણ તરતમભાવથી યુક્ત હાય છે. એટલે તેની કચિત્—કાઇ પુરુષવશેષમાં પ્રક'પ્રાપ્તિ અવશ્ય સ'ભવે છે. અને જેનામાં તે જ્ઞાનના પ્રક પ્રાપ્ત હેાય છે, તે જ સર્વજ્ઞ છે. ઇત્યલ પ્રસંગેન ! (જુઓ—શ્રી હરિભદ્રસૂરિષ્કૃત સજ્ઞસિદ્ધિ પ્રકષ્ણુ, જ્ઞાનબિન્દુ, આપ્તમીમાંસા આદિ ).
"
આવા ક્ષીદોષ-પરમ નિર્દોષ, ગુણાવતાર શ્રીમદ્ સજ્ઞ ભગવાન્ સ લબ્ધિરૂપ ફલથી સંયુક્ત હાય છે. કેવલજ્ઞાન લબ્ધિ, કેવલદેન લબ્ધિ, અનંત દાનલબ્ધિ, અનંત લાભ લબ્ધિ, અનંત ભાગ લબ્ધિ, અનંત ઉપભાગ લબ્ધિ, અનત વીય સ લબ્ધિલબ્ધિ આદિ સવ લબ્ધિ આ કેવલી ભગવતના ઘટમાં વસે છે. અણિમાફલ ભાગીજી’ મહિમા આદિ અષ્ટ મહાસિદ્ધિ એમની કિકરી થઈને ફરે છે. પાત'જલ આદિ ચેગશાસ્ત્રોમાં તથા જિનાગમમાં વર્ણવેલ સર્વવિભૂતિએનું આ ભગવાન્ એક ધામ હેાય છે. સર્વ પદાર્થના સર્વપર્યાયમાં વ્યાપક એવા સજ્ઞપણાને લીધે આ જ્ઞાનવડે કરીને સર્વવ્યાપક શ્રીપતિ · વિષ્ણુ ' ભગવાનને ઔત્સુકથની સથા નિવૃત્તિ હાય છે, કથાંય પણ કંઇ પણ ઉત્સુકપણું હેતુ નથી, એટલે તે સર્વ લબ્ધિના લના ભાગી હોય છે.
“ તે આત્મસ્વરૂપથી મહત્ એવુ' કઇ નથી. એવા આ સૃષ્ટિને વિષે કોઇ પ્રભાવબેંગ ઉત્પન્ન થયા નથી, છે નહી અને થવાના નથી કે જે પ્રભાવોગ પૂર્ણ આત્મસ્વરૂપને પણ પ્રાપ્ત ન હોય. ’”—શ્રીમદ્ રાજચંદ્ર, અંક ૩૩૭. (૪૧૧)
કારણ કે નિજ જ્ઞાને કરી જ્ઞાયક પદના ઈશ એવા આ વીતરાગ પ્રભુ જ્ઞેયના જ્ઞાતા હેાય છે, નિજ સ્વરૂપનું દર્શીન કરી આ પ્રભુ નિજ સામાન્ય એવું દૃશ્ય દેખે છે, આત્મસ્વભાવરૂપ ચારિત્રમાં રમતારામ એવા આ પ્રભુ નિજ રમ્યમાં રમણ કરે છે, ભેગ્ય એવા નિજ સ્વરૂપના અનંત ભાગને આ લાક્ડા સ્વામી ભાગવે છે. મહાન્ દાતા એવા આ પ્રભુ નિત્ય દાન દ્વીએ છે, અને નિજ શક્તિના ગ્રાહક-વ્યાપકમય એવા આ દેવ પાતે જ
તે દાનના પાત્ર છે.
‘ અનંત ચતુષ્ક પદ પાણી’
“ નિજ જ્ઞાને કરી જ્ઞેયના, જ્ઞાતા નાયક પદ ઇશ રે; દેખે નિજ દ ંન કરી, નિજ દૃશ્ય સામાન્ય જગીશ રે,