________________
તોગાષ્ટિ : હીમાલષ્ટિના સાર
નામ
ન
ચાર્વાંગ
દોષત્યાગ
ગુણુપ્રાપ્તિ
ચેાથી દૃષ્ટિમાં
દીપાદષ્ટિનું કાષ્ટક : ૧૦
દીપપ્રભા સમોષ
ભાવ
પ્રાણાયામ
તત્ત્વશ્રવણ
રેચક
-પૂરક
કુંભક
ઉત્થાન દોષત્યાગ
વિશિષ્ટતા અવેધસવેલ પદ જય
ગુણુસ્થાન
પહેલું ગુણસ્થાન
નોંધ
અવેધસવેલ પદ્મને લીધે
મેષ સ્થૂલ-સૂક્ષ્મ નહિ.
પરભાવને રેચ, આત્મભાવની પૂત્તિ ને સ્થિરતા.
પ્રતિવાહિતાને લીધે ચેાગમાં
ઉત્થાનદેષ ન હોય.
→ધશરણુ→ખીજપ્રરાહ → ગુરુભક્તિ → તીથ કરદશ ન → નિર્વાણુ.
વિષમ કુતર્ક ગ્રહ નિવૃત્તિ.
પહેલા ‘ગુણુસ્થાન ' ના પ્રકષ`છેલ્લામાં છેલ્લી હદ અહીં પ્રાપ્ત થાય.
(૪૪૩)
*
દીમા દૃષ્ટિના સાર
ચેાથી દીપા દૃષ્ટિમાં તેના નામ પ્રમાણે દીપક સમાન બેષ પ્રકાશ હોય છે, અને ચેાગનું ચેાથું અંગ પ્રાણાયામ પ્રાપ્ત થાય છે. તેમજ અત્રે ઉત્થાન નામના ચેાથા ચિત્તદોષના નાશ તથા તત્ત્વશ્રવણ નામના ચેાથા ગુણુની પ્રાપ્તિ ઢાય છે, છતાં અત્રે હજુ સૂક્ષ્મ એધ હાતા નથી.
અત્રે આ પ્રાણાયામ જે હેાય છે, તે ભાવથી હાય છે. એટલે ખાદ્ય ભાવને રચ દેવારૂપ રેચક પ્રાણાયામ, અંતર્ભાવને પૂરવારૂપ પૂરક પ્રાણાયામ, અને તેને સ્થિરતા ગુણુથી સ્થિર કરવારૂપ કુંભક પ્રાણાયામ,-એમ સ્વભાવરૂપ ભાવ પ્રાણાયામ હાય છે. આ દૃષ્ટિવાળા યાગી પુરુષ પ્રાણ કરતાં પણ ધને નિઃસ ́શય ગુરુ-મેટા ગણે છે, એટલે તે ધર્મની ખાતર પ્રાણ છેડે, પણ પ્રાણસંકટ આવી પડયે પણ પ્રાણુની ખાતર ધર્મ ડતા નથી, એવા તે દૃઢાં હાય છે.