________________
કાંતા દૃષ્ટિઃ ષડ્તશ નમીમાંસા, આત્મતત્ત્વમીમાંસા
જડ ચેતન આ આતમ એક જ, સ્થાવર જંગમ સરિખા; દુ:ખ સુખ સંકર દૂષણુ આવે, ચિત્ત વિચારી જો પરિખા. મુનિ એક કહે નિત્ય જ આતમ તત્ત્વ, આતમ દિશણુ લીના; કૃતવિનાશ અકૃતાગમ દૂષણ, નવ દેખે મતિહીા. મુનિ”—શ્રી આનંદઘનજી
(૪) કાઈ કહે છે કે આ આત્મા ક્ષણિક છે એમ જાણેા.' પણ તેમ માનતાં અધમેાક્ષ કે સુખ-દુ:ખની વ્યવસ્થા નહિ ઘટે, એ વિચાર મનમાં લાવવા ચેાગ્ય છે. (૫) કોઇ વળી એમ કહે છે કે ચાર ભૂત શિવાયની અળગી-જુદી એવી આત્મસત્તા ઘટતી નથી.’ પણુ આંધળા ગાડું નજરે ન ભાળે તેમાં ગાડાંના શે। દોષ ?-એમ અનેક વાદીઓના મતવિભ્રમરૂપ સંકટમાં પડી ગયેલું ચિત્ત સમાધિ પામતું નથી, અને યથાથ પણે આત્મતત્ત્વ સમજ્યા વિના તે સમાધિ ઉપજે એમ નથી, તેા મુમુક્ષુએ કેમ કરવું ?
(2
સૌગત મતિરાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણેા;
બંધ મેાક્ષ સુખ દુઃખ નવિ ઘટે, એહ વિચાર મન આણુા. મુનિ
ભૂત ચતુષ્ઠ વર્જિત આતમતત્ત, સત્તા અલગી ન ઘટે;
અંધ શકય જો નજર ન દેખે, તા શું કીજે શકટે ? મુનિ॰
(૫૪૯)
એમ અનેક વાદિ મતવિભ્રમ, સકટ પડિયા ન લહે; ચિત્તસમાધિ-તે માટે પૂછું, તુમ વિષ્ણુ તત્ત કેાઈ ન કહે. મુનિ૰”—શ્રી આનંદઘનજી.
ત્યારે તેના અંતરાત્મા (અથવા પરમાત્મા) જાણે જવાબ આપે છે કે અહૈ। આત્મન્ ! તું સર્વ પક્ષપાત છેડી દઇ, રાગ-દ્વેષ-માહ પક્ષથી વિજ્રત એવા એક આત્મતત્ત્વમાં રઢ લગાડીને મંડી પડે ! જે કઈ આ આત્માનુ ધ્યાન કરે છે તે ફરી આમાં આવતા નથી, અને બીજું બધુંય વાાલ છે એમ જાણે છે, આ તત્ત્વ ચિત્તમાં લાવે છે, માટે જેના વડે કરીને દેહ-માત્માના વિવેક ઉપજે તે જ પક્ષ ગ્રહણ કરવા ચેાગ્ય છે, અને તે જ તત્ત્વજ્ઞાની કહેવાય. એટલે એના અંતરાત્મા પુનઃ એલી ઊઠે છે કે હું આત્મસ્વરૂપ આનંદઘન પ્રભુ ! ‘મુનિસુવ્રત ! જે કૃપા કરો તે, આનદઘન પદ લહીએ.’
વળતુ જગગુરુ ઇણિ પેરે ભાખે, પક્ષપાત સખ છંડી; રાગ-દ્વેષ-મેાહ પખ વર્જિત, આતમ શું રઢ મડી....મુનિસુવ્રત॰ આતમધ્યાન ધરે જો કાઉ, સા ફિર ઇમૈં ના'વે;
વાજાલ ખીજું સહુ જાણે, એહ તત્ત્વ ચિત્ત લાવે. મુનિ॰
જિણે વિવેક ધરિયે પખ ગૃહિયે, તત્તજ્ઞાની તે કહિયે:
મુનિસુવ્રત જો કૃપા કરે। તા, આનંદધન પદ હિયે. મુનિ”—શ્રી આનંદઘનજી
ઈત્યાદિ પ્રકારે ષપદની અને તે પરથી ફલિત થતા ષડૂદર્શીનની મીમાંસા કરનારા