________________
(૪૯૬)
દુ:ખ જ છે, તે પછી જેનાથી શ્રીમદ્ રાજચ'દ્રજીનું ટકેત્લી
યોગદૃષ્ટિસમુચ્ચય
પાછળ દુઃખ છે એવા પાપસખા લેાગથી સુખ કેમ થાય ? અમૃત વચન છે કે:—
“પરવસ્તુમાં નહિં મુંઝવા, એની દયા મુજને રહી;
એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્ દુ:ખ તે સુખ નહિ...—શ્રી મેાક્ષમાળા
સર્વ પ્રકારને। ભાગવિસ્તર પાપમય જ છે. કારણ કે તેની ઉત્પત્તિમાં, તેની પ્રાપ્તિમાં, અને તેના ઉપભાગમાં સત્ર પાપ, પાપ ને પાપ જ છે : (૧) સવ* પ્રકારના વિષયભેાગની ઉત્પત્તિ જીવેાના ઉપઘાત–હિંસા વિના થઇ શકતી નથી. હિંસાદિ પાપ- કામભોગની ઉત્પત્તિ માટે આર્’ભ-પરિગ્રહ સેવવા પડે છે, કારણ કે મય ભાગ પંચવિષયની કોઇપણ સામગ્રી આરંભ–પરિગ્રહ વિના ઉપજતી નથી. સ્પર્શે દ્રિયને વિષય લ્યા કે રસને દ્રિયને વિષય લ્યેા, ઘ્રાણેન્દ્રિયને વિષય લ્યે કે ચક્ષુરિન્દ્રિયના વિષય લ્યે, શ્રોત્રે ંદ્રિયના વિષય લ્યેા કે અન્ય કેાઇ વિષય લ્યા, પણ કાઈ પણ ભોગ્ય વસ્તુ પ્રાણીઓના ઉપમ–ઉપઘાત વિના ઉપજતી નથી. આ માટે ખાનપાનના એક દાખલા જ ખસ છે. આ બે ઇંચની જીભડીને રાજી રાખવા ખાતર જગમાં કેટલી બધી હિંસા થાય છે? રસને દ્રિયના રસને સંતેાષવા માટે કેટલા બધા મુંગા નિર્દોષ જીવેાના ઘાત કરાય છે? માંસાહારીએના ક્ષણિક સ્વાદની ખાતર રાજ લાખા-કરાડો પ્રાણીઓની કતલ આ સુધરેલું કહેવાતું જગત્ કરી રહ્યું છે ! મદિરા આદિની બનાવટમાં પણ તેવી જ ભયંકર હિંસા થાય છે, છતાં તેનું હાંસે હાંસે પાન કરી ઉન્મત્ત લેાક માહમદિરામાં મસ્ત ખની પેાતાને સંસ્કારી ( Civilised) માનતાં શરમાતા નથી ! તે જ પ્રકારે રેશમી વગેરે મુલાયમ વસ્ત્રા માટે, કેથેટાના કીડાની કેટલી કારમી હિંસા કરવામાં આવે છે, તે તેા તેની વિધિ જાણનારા સહુ કેઇ જાણે છે. ઊન—ચામડા વગેરેની વસ્તુઓ માટે, પીછાંવાળી–રૂંછાવાળી ટોપીએ માટે, ફેલ્ટ હૅટ ( મર્કટ-મુકુટ ! ) સાહેબ ટાપી વગેરે માટે, હજારા-બલ્કે લાખા પ્રાણીઓના ઘાતકીપણે બલિદાન લેવાય છે, ત્યારે અંગપરિધાન કરી આ બેશરમ માનવ-પશુ પેાતાની વિકૃત વિરૂપતા-બેડોળપણુ ઢાંકે છે, અને તેમ કરી પાતે કેવું રૂડું રૂપાળું દીસે છે એમ અરિસામાં મેહું જોઇ મલકાય છે ! પશુ તે ખાપડાને ખખર નથી કે—
મુખડા કયા દેખે દરપનમેં, દયા ધરમ નહિ દિલમે....મુખડા૰”—શ્રી કમીરજી,
વળી પાતે રાગના ભોગ ન બને તેટલા ખાતર લાખા નિર્દેર્દોષ પ્રાણીઓને ભોગ લઈ બનાવવામાં આવતી કાડલિવર, ચીકન ઇસેન્સ વગેરે હિંસાષિત દવાઓને આ લેક હાંસથી ઉપભોગ કરે છે! ને માથી જાણે અમરશું પામી જવાના હાય, એમ આખા મી’ચીને ખાટલાના ખાટલા પેટની ગટરમાં ગટગટાવતાં છતાં માનવમટા ગમે તેટલા ઉપાય કયે' પણ છેવટે મરણશરણ થાય છે!—આ બધા સ્થૂલ દૃષ્ટાંતા છે, પણ કાઇ પણ