________________
(૫૩૮)
યોગદૃષ્ટિસમુચ્ચય
થયેલી હાય છે, એટલે પૂર્વ ક`વશાત્ કવચિત્ વિષયા ભોગવતાં છતાં પણ તે પરમ ઉદાસીન રહી, તે વિષયભોગના ગુણુ–દેાષથી લેપાતા નથી, એવા તે પરમ સમર્થ હોય છે. લેશે વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર,”—શ્રી યશેાવિજયજી, એવા જ્ઞાને રે વિધન નિવારણે, ભોગ નહિ ભવહેત;
નવિ ગુણુ દેષ ન વિષય સ્વરૂપથી, મન ગુણ અવગુણુ ખેત....ધન” —શ્રી ચા.સજ્ઝાય ૬-૭ આમ જે ભાગસાગરમાં ભોગી ડૂબી મરે છે, તેને સમથ યાગી શીઘ્ર તરી જાય છે! જે ભોગથી ખીજાના ભાગ મરે છે, તે ભોગ પણુ આવા ઉત્તમ ચેાગીને ચેાગમાધક થતા નથી, ભવહેતુ થતા નથી ! કારણ કે આ કાંતા દૃષ્ટિમાં કર્માક્ષિક્ષપણાથી ભોગશક્તિ નિલ હાય છે; તે નિરંતર સ્વરસથી પ્રવર્ત્તતી એવી ખલીયસી ધર્મ શક્તિને હણુતી નથી,—દીપને જે વાયરા બૂઝાવી નાંખે છે, તે પ્રજ્વલિત એવા દાવાનલને ખૂઋાવી શકતા નથી,' પણુ ઉલટા તેને સહાયતા કરે છે; તેમ અત્રે ભોગવ્યા વિના છૂટકે। જ નથી એવા કમના ક્ષય થતા હેાવાથી બળવાન ધર્મશક્તિને ભોગશક્તિ સહાયતા જ કરે છે, પણ નિમાઁળપણાને લીધે તેના વિરોધ કરતી નથી. હાથીને મગતરૂં શું કરી શકે ? મહામલ્લને નિખ`લ માલક શું કરી શકે? જો કે સ્થિરા દૃષ્ટિમાં પણ જ્ઞાનીની તાકાત એટલી બધી હેાય છે કે તેને ભોગે। કાંઈ કરી શકે એમ નથી, તાપણુ ત્યારે હજુ કંઈક અંશે પણ પ્રમાદની સંભાવના છે. પરતુ આ કાંતા દૃષ્ટિમાં તે ધારા નાની ગૃહસ્થ વડે કરીને જ્ઞાનનું એવું પરમ મળવાનપણું થયું હેાય છે, કે તે ભોગે પણ ભાવસાર્યુ પણ લેશ પણ પ્રમાદ ઉપાવી શકતા નથી ! અર્થાત્ ભોગ મધ્યે પણ તેવા વિશિષ્ટ જ્ઞાની સ્વસ્વરૂપથી પ્રમત્ત-ભ્રષ્ટ થતા નથી, સ્વરૂપસ્થિત અપ્રમત્ત જ રહે છે, એવા તે બળવાન સામર્થ્ય સપન્ન હેાય છે. આવે! અપ્રમત્ત ગૃહસ્થ ચેાગી પણ ભાવસાધુ જ છે. અને આમ હાવાથી અત્રસ્થિત અસ`ગ જ્ઞાની યાગીપુરુષ નિર્વિઘ્ને નિર્માધપણે પરમ પદ પ્રત્યે અખંડ પ્રયાણ કરતા આગળ વધે જ છે. “તે એ દૃષ્ટિ ૨ ભવસાગર તરે, લહે મુનિ સુયશ સયેાગ.”—યા. સજ્ઝાય. ⭑
भोगतत्त्वस्य तु पुनर्न भवोदधिलङ्घनम् ।
मायोदकदृढावेशस्तेन यातीह कः पथा ॥ १६७॥
વૃત્તિ:—મોહતત્ત્વસ્થ તુ—ભાગતત્ત્વને તે।, ભેગપરમારૢ તા, અર્થાત્ ભાગ જેને મન પરમાથ છે એવાને, પુનઃ–પુન:, મૈં મોધિ નમ્-ભવાદધિનું લંધન નથી, ભવસાગર ઉલ્લંધાતા નથી,—તેવા પ્રકારની બુદ્ધિથકી તેના ઉપાયમાં અપ્રવૃત્તિને લીધે, અને એ જ કહે છે-મોદઢાવેશ:-માયાજલમાં જેતે દૃઢ આવેશ છે એવા –તેવા પ્રકારના વિપર્યાસને લીધે, જેને મૃગજલમાં દૃઢ અભિનિવેશ છે એવા, તેન થાતી, : પથા– કાણુ અહીં તે પંથે-માગે જાય, કે જમાં માયામાં જલબુદ્ધિ છે.
x " धर्मशक्ति न हन्त्यस्यां भोगशक्तिर्बलीयसीम् ।
દૈન્તિ રીયાપદો વાયુર્વ્યન્ત ન વાનસ્ટમ ।।”—શોકૃત દ્વાર દ્વા. ૨૪-૧૫