________________
દીપ્રાપ્તિ જીજીજીને સત્ર ગ્રહ અયુક્ત
(૪૩૫)
વિલખાપણું દૂર કરે છે.* તે વાદ કથા ખમી શકતા નથી, અને માનભંગથી ઉષ્ણુ એવા લાંખા નિસાસા નાખે છે! રમ્ય વસ્તુમાં પણ તેને અરતિ–વર લાગુ પડે છે– રમ્ય વસ્તુ પણ તેને ગમતી નથી, અને સુહૃદા પ્રત્યે પણ તેના વચન વજ્ર જેવા કઠોર નીકળે છે! અને દુઃખ અહંકારમાંથી ઉપજે છે, એવા આ સંતંત્ર સિદ્ધાંત સ તંત્રના સિદ્ધાંત છે, તેના પર જાણે આરૂઢ થઈને તે ખરેખર ! તત્ત્વપરીક્ષા કરે છે ! અર્થાત્ અડું...કારજન્ય દુઃખના સાક્ષાત્ અનુભવ કરે છે !' ઇત્યાદિ પ્રકારે શુષ્ક તર્કવાદ રૌદ્ર પરિણામનું કારણ થાય છે. વળી શુષ્ક તર્કવાદ મિથ્યાભિમાનના હેતુ થાય છે. શુષ્ક તર્કવાદી પાતાને ખડો હોશિયાર માને છે! તેને પેાતાની બુદ્ધિનું–તર્ક શક્તિનું ઘણું અભિમાન હેાય છે. મેં કેવી ફેડ યુક્તિ લડાવી ફલાણાને છક્કડ મારી તાડી પાડયા હરાવ્યો, એવા ફાંકા રાખી તે અક્કડ રહે છે!
આમ મહારૌદ્ર પરિણામવાળા શુષ્ક તર્ક ગ્રહ મિથ્યાભિમાનના હેતુ હાવાથી, આત્મહિતેષી મુમુક્ષુઓને સથા ત્યાજ્ય જ છે. કારણ કે સાચા મુમુક્ષુઓના મુખ્ય ને એક જ હેતુ ગમે તેમ કરીને ભવબંધનથી છૂટવાનેા છે. તેઓને કેવળ એક આત્માનુ જ કામ છે, માન-પૂજા-લબ્ધિ-સત્કાર આદિ ખીને મન-રાગ તેમેને હાતા નથી, અને ઉપરમાં જોયું તેમ શુષ્ક તર્કથી કોઇપણ પ્રકારને આત્મા સિદ્ધ થતા નથી, ઊલટા માનાને લીધે અત્યંત હાનિ પામે છે. કયાં સાચા મુમુક્ષુ જોગીજનનું એકાંત આત્માથી પશુ ? અને કાં શુષ્ક તર્કવાદીનુ' મતાથી પશુ –માનાથી પણું ? · શ્રેય તે। એક ખાજુએ રહ્યા છે, ને વાદિશ્રેષ્ઠો અથવા વાદીરૂપ ખળદી બીજી ખાજુએ વિચરી રહ્યા છે ! મુનિએ વાદવિવાદ્યને ક્યાંય પણ મેક્ષ-ઉપાય કહ્યો નથી.' આમ વાદને અને મેાક્ષને લાખા ગાઉનું અંતર છે, માટે માત્ર મેાક્ષના અથી એવા મુમુક્ષુ જોગીજન વાદવિવાદમાં કેમ પડે શુષ્ક તર્ક ગ્રહને કેમ ગ્રહે ?
⭑
*" यदि विजयते कथंचित्ततोऽपि परितोषभग्नमर्यादः । गुणविकत्थनदूषिकोनपि लोकान् खलीकुरुते ॥
उत जीयते कथंचित् परिषत्परिवादिनं स कोपान्धः । गलगर्जेंना क्रामन् वैलक्ष्य विनोदनं कुरुते ॥ वादकथन क्षमते दीर्घ निःश्वसिति मानभङ्गोष्णम् । रम्येऽप्यरतिज्वरितः सुहृत्त्वपि वज्रीकरणवाक्यः ॥ दुःख महंकारप्रभवमित्ययं सर्वतंत्र सिद्धांतः । अथ च तमेवारूढस्तत्त्वपरीक्षा किल करोति ॥ "
શ્રી સિદ્ધસેનદિવાકર્જીત દ્વા. દ્વા. ૯, ૧૫–૧૮
xt
'अन्यत एव श्रेयस्यन्यत एव विचरन्ति वादिवृषाः । वाक्संरंभः क्वचिदपि न जगाद मुनिः शिवोपायः " ॥
શ્રી સિદ્ધસેન દિવાકર્જીત દ્વા.-દ્રા ૮-૭