________________
યોગ પ્રદીપ
यावन्न अस्यते' रोगवन्नाभ्येति ते जरा। यावन क्षीयते चायुस्तावत्कल्याणमांचर ॥१॥
# અર્થ : જાં લગઈ આત્માનું શરીર રોગિ કરી ગ્રસિઉં નથી. લગઈ શરીર જરાઈ કરીનઈ ભેદિઉં નથી. જો લગઈ સિરીરનું (શરીરનું) આ ક્ષય હુઊં નથી. તાં લગ ધર્મ આચરિવઉ. / ૧ /
અનુવાદ: હે ભવ્યાત્મા !) જ્યાંસુધી (તારું શરીર) રોગોથી ગ્રસિત નથી થયું, જ્યાં સુધી (તને) વૃદ્ધાવસ્થા પ્રાપ્ત નથી થઈ અને જ્યાં સુધી તારા આયુષ્યનો ક્ષય નથી થયો, ત્યાંસુધી તું (તારા આત્માનું) કલ્યાણ (થાય એવું) આચરણ
कुतोऽस्मि व गमिष्यामि कुत्रायातोऽस्मि सांप्रतं । को बंधुर्मम कस्याँहमित्यात्मानं विचिंतयेत् ॥२॥
૨ પ્રસ્ત v. ૨ યાત્રા મિતે v. ૩ યાવના s. 8 AT S, A.
૧ યુક્તોરમ v. ૬ છામિ v. ૭ વાહૂ v. ૮ વિવારત V.
* “અ” શબ્દનો અર્થ “બાલાવબોધ” સમજ. મળ પ્રત V માં સર્વત્ર અર્થ’ શબ્દ લખ્યો હોવાથી તે અહીં કાયમ રાખેલ છે, જે કે પ્રતને અને “કૃતિ શ્રી નોકરી સવાવિવધ સમાપ્ત: ” એ પ્રમાણે લખેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org