Book Title: Yogapradip
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 32
________________ યોગ પ્ર દી ૫ જેહ એહવઉ કેવલજ્ઞાનતણુઉ ધણી દૂઈ જેહનઈ પુનરપિં ભવમાહિ ન અવતર દેવ તેહનઈ કહીઈ. | ૪૦ || અનુવાદ: (વળી જે) કેવલજ્ઞાનથી સંપૂર્ણ છે, કેવલ આનંદનો આશ્રિત છે, કેવલ ધ્યાનથી જે ગમ્ય છે—એવા (ગુણવાળો) આ અહીં (આ જગતમાં) દેવાધિદેવ કહેવાય છે. તે ૪૦ इत्यनंतगुणाकीर्णमनंतं सुखशालिनं । ध्यायेन्मुक्तिपदारूढं देवेशमपुनर्भवं ॥४१॥ અર્થ : જેહ પુરૂષ મુક્તિતણા હેતુનઈ કાજિ ધ્યાઈ તેહ દેવ કહેવઉ કહીઈ. અનંતજ્ઞાનમઈ અનંતદર્શનમઈ અનંતસુખમઈ મુક્તિતણું સ્થિતિ છઈ. તઉ જાણુનઈ આરાધીઇ. તેહ દેવ પ્રતિ સદા આરાધીઇ. I ૪૧ | અનુવાદ: આ પ્રમાણે અનંત ગુણોથી આકીર્ણ, અનંત સુખશાલી, મુકિતપદ પર આરૂઢ થયેલ અને જેને ફરી જન્મ નથી એવા દેવાધિદેવનું ધ્યાન કરવું. ૪૧ / शमरसस्वच्छगंगाजलेन स्नापयेत्प्रभुं । पूजयेत्तं ततो योगी भावपुष्पैः सुगंधिभिः ॥४२॥" અર્થ: જેહ જગન્નાથ કહીઈ તેહ તણી પૂજા કેણુપરિ કાજિ કહી . આપણુઉ આત્મા સમરસિ કરીનઈ શમતાંરૂપીઉં જલ તેણિ જલિ કરીનઈ પ્રભુ પ્રતિઈ સ્તવન કી જઈ. તે જલમાહિ પવિત્ર નિર્મલ તેહ રૂ ? અત્યંત(ક) જુગાપૂÊ v. ૨ ફેશં મુmિતવો v. આ શ્લોકન S તથા V માં તથા A માં || ૪૦ / નંબર છે. ૪ સમસ્ય v. - પૂગતુ (પૂગતુ?) v. ૬ પુઃ ઇ. આ શ્લોકનો S તથા v માં તથા A માં | ૪૧ // નંબર છે. ૭ 1. ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90