________________
યોગ પ્રદીપ
मनो यत्कायरहितं श्वासोच्छ्वासविवर्जितं । गमागमपथातीतं सर्वव्यापारवर्जितं ॥६०॥ निराश्रयं निराधारं सर्वाधारं महोदयं । पराचीनं पदं शेयं योगिभिस्तन्निरंजनं ॥ ६१ ॥
અર્થ: મન વચન કાયરહિત થઈનઈ, આપણી ઇચ્છા તૃપ્તી (વૃત્તિ ?) લોભ વિવજિત થઈનઈ, આવિર્દૂ અનઈ જાવુ એહ બહે પંથ થકી અતીતપણઈ મનતણુઉ વ્યાપાર સદાઈ નિવ્રતાવિ. / ૬૦ .
જે આત્મધ્યાન કહીઈ તેહ નિરાશ્રય અનઈ આધારરહિત છE. અનઈ જેહ આત્મધ્યાને કહી તેહ આલંબન આધારસહિત ધ્યાઈય તેહ આમધ્યાન પ્રમાણ ન થાઈ. સંસાર થકી છેટાં નાહીઈ. જ લઈ આલંબનરહિત આધારરહિત ન થાઈ તો લગઈ આ ધ્યાન પ્રમાણ ન થાઈ. પણિ એહવૂ આત્મધ્યાન તઉ પામીઈ જેઉ પાછલઈ ભવ સંચઉ દઈ. તઉ એહ પદ યોગ નિરંજનતઉ પામઈ. . ૬૧ |
અનુવાદ: જેનું મન કાયાથી રહિત થયેલું છે, જે શ્વાસોચ્છુવાસથી વજિત થયેલ છે, જે આવવાજવાના માર્ગથી દૂર થયેલા છે, (જેને પુનર્જન્મ નથી), જેણે સર્વ પ્રકારના વ્યાપારનો ત્યાગ ક્ય છે, જેને કોઈના આશ્રયની જરૂર નથી, જેને કોઈના આધારની આવશ્યકતા નથી, જે સર્વના આધારરૂપ છે, જેનો મહાન ઉદય (ઉત્થાન) થયેલો છે–એવી આ પરાચીન સ્થિતિને (પરાચીન પદને) યોગીપુરુષોએ નિરંજનસ્વરૂપ જાણવી. || ૬૦-૬૧ .
૨ મનોવાહિત ઇ. (મન, વચન અને કાયાથી રહિત). ૨ ધારોછુવાવિવતિઃ v. રૂ મા મથતત v. ૪ સર્વધારે v, સધાર J & H. * યોશિમિથો (?) v. ટૂ આ શ્લોકના v માં અનુક્રમે પ૬ અને પછી નંબર છે અને S માં તથા A માં અનુક્રમે પલા અને ૬૦ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org