Book Title: Yogapradip
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 44
________________ યોગ પ્રદીપ પામઇ તેતલઇ આત્મા સંસાર થિકી ફૂંકઇ. ઇમ જાણીનઈ મનતણુઉ વ્યાપાર સદા ભૂંકવાનું અભ્યાસ કરવઉ | ૬૩ | અનુવાદ : હંમેશના અભ્યાસયોગવડે (યોગાભ્યાસ વડે) (સર્વ પ્રકારના) વ્યાપારથી મુક્ત થયેલું એવું મન ઉન્મનીભાવને પામતાં તે (સૂક્ષ્મ અજરામર સહેજ તત્ત્વ)પદને અનુક્રમે પ્રાપ્ત કરે છે. || ૬૩ || विमुक्तविषयासंगं सन्निरुद्धं मनो हृदि । થવાયાત્યુશ્મનીમાવં તદ્દા તત્ત્વનું હતું ॥ ૬ અર્થ : યદાકાલિ પાંચધિ વિષયતણા સંગ ફૂંકઇ તદાકાલિ હૃદય સ્થિતિ મન રહિઇ. ખીજી પર (બીજી રીતે) મન સ્થિર ન થાઈં. લગŪ પાંચ ઇન્દ્રીતણા વિષઇ રૂધિ (રૂંધાય) નહી તાં લગઇ મન સ્થિર ન થાઇ, ઇમ જાણીનઇ યદાકાલિ આપણું મન સ્થિર થાઇ તદાકાલિ અનુક્રમિ અનમનીભાવ (ઉન્મનીભાવ) થાઇ. યદાકાલિ જેતલ અનમનીભાવ થાઇ તદાકાલિ પરમપદ પામ. || ૪ || અનુવાદ: (પાંચ ઇન્દ્રિઓના) વિષયોના સંસર્ગથી વિમુક્ત અની હૃદયમાં (હૃદયકમલમાં) સારી રીતે નિરુધાયેલું મન જ્યારે ઉન્મનીભાવને પામે છે ત્યારે (યોગી) તે પરમપદને (પ્રાપ્ત કરે છે). ॥ ૬૪ || ध्यातृध्यानोभयाभावे ध्येयेनैक्यं यदा व्रजेत् । सोऽयं समरसीभावस्तदेकीकरणं मतं ॥ ६५ ॥ દ S માં તથા A માં || ૬૩ || નંબર છે. ३ ॥ યવાચાર્યુમનીમાવ V. २ આ શ્લોકનો V માં || ૬૦ ! અને २ Jain Education International ध्यानाध्येयोभयो भावो ध्यानेनैकार्यदा व्रजेत् । V. ध्यातृध्यानोभयाभावो S, A. સોયં V, S, A. ५ મન V. માં ॥ ૬૧॥ અને S માં તથા A માં || ૬૪ | નંબર છે. ૪ ६ આ શ્લોકનો V ૩૫ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90