Book Title: Yogapradip
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 79
________________ યોગ પ્રદીપ અનુવાદ: “હું કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાથી કે વિપરીત વિચારસરણીથી) બંધાયેલો નથી, પરંતુ એવા કુમાર્ગથી) સંપૂર્ણ મુક્ત છું” એવો જેનો (દઢ) નિશ્ચય છે તેમ જ જે “હું તે (વિષયનો અર્થાત્ યોગનો) સંપૂર્ણ (અત્યંત) જાણકાર (પણ) નથી અને મૂર્ખ (પણ) નથી” (એવી નમ્ર માન્યતા ધરાવનાર છે) તે આ શાસ્ત્રમાં અધિકારી છે. મે ૧ર / सर्वसंकल्पसन्न्यस्तमेकांतघनवासनं । જ વિંચિહ્નવિના તદ્ બ્રહ્મ પરમં છે ૪૩ ' - અનુવાદ: સર્વ સંકલ્પોથી વર્જિત, એકાંતમાં ઘન વાસનાવાળું (એકાંતમાં સર્વ વાસનાથી વિમુક્ત ?) અને કોઈપણ પ્રકારની ભાવનાઓના આકાર વિનાનું એવું બ્રહ્મ(તત્ત્વ) એ પરમપદ છે. || ૧૪૩ છે આ લોકન S માં | ૧૪૧ | નંબર છે અને તે છેલ્લો શ્લોક છે. આ કલોકન J માં || ૧૪૫ ૫ નંબર છે, જે ભૂલથી લખાયો છે, કારણકે તેની આગળ નંબર / ૧૪૪ નથી. J માં કાં તો નંબર લખવાની ભૂલ થઈ છે અથવા વચ્ચે એક કલોક રહી ગયો છે. આ લોકની પહેલાં તેમાં “નાટું વો”—વગેરે લોક છે જેને ૫ ૧૪૩ / નંબર છે. આ લોક કે તેનો અર્થ છે માં નથી. આ લોકનો A માં || ૧૪૧ | નંબર છે. S: ૭૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90