Book Title: Yogapradip
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 78
________________ યોગ પ્રદીપ एवं योगो भवेद्योगैरष्टधा संयमादिभिः । सर्वातिशयसंपन्नं ध्यानं कल्याणकारणं ॥१४०॥' અનુવાદ: આ પ્રમાણે સંયમાદિ યોગોથી યોગ આઠ પ્રકારનો છે. (તે આઠે પ્રકારમાં) સર્વ અતિશયોથી સંપન્ન એવું ધ્યાન (વિશેષ) કલ્યાણકારી છે. તે ૧૪૦ || दिवि भूमौ तथांकाशे बहिरंतश्च यो विभुः । यो विभात्येव भासात्मा तस्मै सर्वात्मने नमः ॥१४१॥ અનુવાદ: દેવલોકમાં (સ્વર્ગમાં), ભૂમિમાં અને આકાશમાં અંદર તેમ જ બહાર (એમ સર્વત્ર) જે આત્મા વ્યાપ્ત છે અને જે તેજસ્વિતાથી પ્રકાશી રહ્યો છે તે સર્વવ્યાપી પરમાત્માને મારો નમસ્કાર હો. તે ૧૪૧ | नाहं बद्धो विमुक्तश्च इति यस्यास्ति निश्चयः । नात्यंततदशो नोमूर्खः सोऽस्मिन् शास्त्रेऽधिकारवान् ॥१४२॥ છે આ લોકનો S માં | ૧૩૭ || અને | માં ૧૪૧ નંબર છે. આ લોક કે તેનો અર્થ V માં નથી. આ લોકને A માં ૧૩૮ | નંબર છે. - ૨ આ કલોકનો S માં | ૧૩૮ || અને 5 માં || ૧૪ર છે નંબર છે. આ લોક કે તેનો અર્થ છે માં નથી. આ લોકનો A માં ||૧૩૯ | નંબર છે. - રૂ નાત્યંતતોનો S, A. નાટ્યતતશોનોમૂર્વઃ B. ૪ આ કલોકનો S માં || ૧૪૦ | નંબર છે (આ ભૂલ થઈ છે, કારણ કે તેની આગળ કાં તો એક લોક રહી ગયો હોવો જોઈએ અથવા આ લોકનો નંબર ભૂલથી || ૧૩૯ છે ને બદલે ૧૪૦ || લખાયેલ હોવો જોઈએ. આની આગળ જે “લિવિ મૂકૈ” વગેરે લોક છે તેનો તેમાં |૧૩૮ || નંબર છે અને ત્યારપછી સીધો આ શ્લોકનો નંબર || ૧૪૦ || છે. એ રીતે વચ્ચે જે ૧૩૯ ૫ નંબર રહી જાય છે.) આ લોકનો J માં | ૧૪૩ / નંબર છે, અને A માં / ૧૪૦ | નંબર છે. આ કલોક કે તેનો અર્થ V માં નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90