________________
યોગ પ્રદીપ
शोचं तपश्च संतोषः स्वाध्यायो देवतास्मृतिः। नियमः पंचधा ज्ञेयः करणं पुनरासनं ॥ १३६ ॥'
અનુવાદ: શાચ, તપ, સંતોષ, સ્વાધ્યાય અને દેવમરણ –એ પાંચ પ્રકારનો નિયમ જાણવો. ત્યારપછી આસન એ કરણ (જાણવું). તે ૧૩૬ છે.
श्वासप्रश्वासयोः स्थैर्य प्राणायामो भवेत्पुनः । प्रत्याहारो विषयेभ्य इंद्रियाणां समाहितं ॥१३७ ॥
અર્થ : જાકાલિ આપણા ઈતીતણા અભિલાષ નિવૃત્તીઈ અનઈ આરઈ કપાઈ તણા પ્રતિહાર કી જઈ તદાકાલિ આત્મા પ્રતિઈ સ્પેયિંપણુઉં થાઈ અનઈ જેતલઈ મન સ્થિર થિઉં તેતલઈ અનેક કમ્મતણું સમોહ (સંમોહ ?) ક્ષય કર. ઈમ જાણીનઈ ઇદ્રીય અનઈ કપાઈ સદા નિવૃત્તાવી. તે ૧૩૭ |
અનુવાદ: શ્વાસોચ્છવાસની સ્થિરતા એ પ્રાણાયામ છે. વિષયોથી ઇંદ્રિયોને ખેંચી લેવી એ પ્રત્યાહાર છે. ૧૩૭ | .. समाधिर्भवहंतृणां वाक्यानामर्थचिंतनं।
स्थैर्यहेतोर्भवेद्धयेयो धारणा चित्तयोजना ॥१३८॥ -~~
~ ૨ આ લોકન S માં ! ૧૩૩ . અને માં |૧૩૭ | નંબર છે. આ લોક કે તેનો અર્થ V માં નથી. આ શ્લોકનો A માં ૧૩૪ નંબર છે.
૨ વિવાદāa S, v, A. વિપાર્વર્સ B. રૂ આ લોક અને તેના અર્થનો V માં ને ક૬ નંબર છે જે ભૂલથી | ૮૬ છે ને બદલે લખાયેલ છે. આ
લોકન S માં | ૧૩૪ છે અને ઈ માં | ૧૩૮ 1 નંબર છે. આ લોકનો A માં + ૧૩૫ ] નંબર છે.
૪ સમર્મવમઝૂi V. કે આ લોકનો V માં || ૭૭ || નંબર છે, જે ભૂલથી પ ૮૭ ને બદલે લખાયો છે. આ લોકનો માં ૧૩૫ , Aમાં | ૧૩૬ ! અને ઈ માં | ૧૩૯ નંબર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org